SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાતિષ વિભાગ તે ભાખે ભડલી ખર્', અનાજ માંઘાં હાય. અજવાળી ત્રીજને દીને, વાદળ વીજળી પેખ; ઘઉં જવના સંગ્રહ કરા, માંઘુ હશે જ દેખ. ગાજે નહિ મહા છઠ દિને, માંધા હાય કપાસ; સાતમ પેખે નિલી તેા નવસારી આશ. મહા શુદ્ધિ સપ્તમી, જો સૂ નિ`ળા હોય; ભડલી ભાખે એમ જે, જળ વીણ પૃથ્વી જોય. સપ્તમી મહાની ઉજળી, વાદળી મેઘ કરત; અષાઢમાં ભડલી કહે, ઘણે! મેઘ વરસ ́ત. મહા શુદ્ધિ જો સપ્તમી, હેમ વીજળી હાય; વરસે ચારે માસમાં,શાચ કરેા નવ કાય. મહા નવમી નીરમની, તા શુકા અષાઢ; કણ વેચી પાતુ કરી, ભડલી કહે દુઃખ કહાઢ. અથવા નવમી નીર મળી, વાદળ કરે વિશાળ; ભાદરવે જળ આવશે. સાવર ફોડે પાળ. અથવા નવમી નીરમળી, વાદળ રેખ ન જોય, તે। શ્રાવણ સુકે! જશે, મેહમુદ નવ હાય. મહા નવમીના ચંદ્રમાં, મ ́ડળ સહિત તે વાસ; અષાઢમાં તે વરસશે, મુકીશ નહિં વિશ્વાસ. વાદળ મહા શુદ્ઘિ પૂનમે, આઝા પહેાર જ હૈાય; ચામાસાના ચારમાં, ક્રમથી મેઘા જોય. મહા શુક્રિ પૂનમ દિને, ચંદ્ર નિમ ળા હોય; ૨૨૩
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy