SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] 0 શ્રી અજિતનાથ ભગવાન જિનાનાથપુર I શ્રી શાંતિનાથ ભગવાન ઃ કુંભારિયાજી D દેવ-દેવીઓની મિની તસ્વીર સાહિત્ય-કલારત્ન પૂજ્ય સુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ સંપાદિત અને શ્રી રમણિક્લાલ ડાઈવાળાએ ચિત્રાંકિત કરેલ “તીર્થકર ભગવાન મહાવીર ઃ ૩પ ચિત્રોના સંપૂટ ની પ્રતિકૃતિઓ. અને છેલ્લે વિનમ્રતાથી એટલું જ કહેવાનું કે પુસ્તકમાં શુદ્ધિ જાળવવા માટે શકય તમામ કાળજી લેવાઈ છે. છતાંય મુદ્રણ દેષના કારણે કાને, માત્રા, મીડી. સ્વાઈ, દીઘઈ) અનુસ્વાર કયાંક કયાંક ઊડી જવા પામ્યા છે, તે મુદ્રણ દોષ ક્ષ તવ્ય ગણજે અને સુધારીને પાઠ સ્મરણ કે જાપ કરો. આ પ્રકાશનમાં પૂજ્ય ગુરુદેવેએ પ્રેરેલ અનન્ય પ્રેરણા બદલ કૃતજ્ઞતા અનુભવું છું. અને શ્રી સંઘ, ટૂટે, ઉદારદિલ આગેવાનોએ આપેલ સાથ-સહકાર બદલ, તે સૌને આભારી છું. આવા જ પ્રોત્સાહને આપ સૌના મળતા રહે એવી આશા અને શ્રદ્ધા સહ વિરમું છું કે આ પ્રકાશન પ્રવૃતિના મારા આ પ્રથમ પ્રયાસને સૌ કઈ વધાવશે અને કરવા યોગ્ય સુચને કરી મને વધુ સમ્યફ વિકાસ માટે પ્રેત્સાહન આપશે. સં. ૨૦૩૪ કારતક સુદ પૂનમ લિ. મહેન્દ્ર ગુલાબચંદ શેઠ તા. ૨૫-૧૧-૧૯૭૭ ત્રિવેણી પ્રકાશન, વડવા, પાદદેવકી, ભાવનગર-૩૬૪૦૦૧
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy