SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫] તેમને સુભટો ફટકા મારે છે પણ એ ફટકા તેમને ન વાગતા. અંતાપુરમાં રહેલી રાણુઓને વાગે છે. રાણીઓની ચીસેથી. રાજા તપાસ કરાવે છે. ત્યારે આ તેત્રની રચના કરવામાં આવે છે. આવા અચિંત્ય પ્રભાવથી વિક્રમાદિત્ય જેન ધર્મ અંગીકાર કરે છે. આચાર્યશ્રી પછી વિક્રમાદિત્યના અનુયાયી. અઢાર રાજાઓને પ્રતિબધી તે સૌને પણ જૈન બનાવે છે. સ્તોત્રની છેલ્લી ૪ મી ગાથામાં “કુમુદચંદ્ર શબ્દઆવે છે તે શ્રી સિદ્ધસેન મુનિ અવસ્થાનું નામ છે.
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy