________________
[૭૫] મેક્ષ સુખના જેહ પ્રવર્તક, શાંતિનાથ અતિશય વિદ્વાન, શરણે હું જાઉં છું તેના, મન વચ કાય કરી સાવધાન.
૧૮: [ હરિગીત છંદ ] વિનયવડે કરી અંજલિ, મસ્તક નમ્યાં છે જેહને, કષિગણવડે સ્તુતિ કરાતી, સર્વદા નિશ્ચયી મને, બહુવાર ઈન્દ્ર કુબેર તેમજ, ચકવતી આદિથી, થાતાં સદા સ્તુતિ નમનને, પૂજતા પુષ્પાદિથી. ૧૯ઊગતા શરદના સૂર્યથી, અતિ કાન્તિમાં તપથી ચડે, નમતા ગગનવિહારી ચારણ, મુનિ સમૂહ મસ્તક વડે વંદાયેલા સહીત અસુર, ગરુડ ભુવનવાસીથી, પ્રણમાયેલા કિન્નર મહારગ, દેવવ્યંતર આદિથી. ૨૦
સ્તુતિ કરાયેલ સેકડો કોટી વિમાનિક દેવથી, વંદાયેલા શ્રી શ્રમણ સંઘવડે સમસ્ત પ્રકારથી; ભય પાપવિષયની વાસના, ને વ્યાધિનહિશિરતાજને, આદરવડે પ્રણમું છું હું, એવા અજિત જિનરાજને. ૨...
( ઝુલણા છંદ) શ્રેષ્ઠ વિમાન રમણિક સુવર્ણમય, અશ્વરથ સેંકડે સમૂહવાળા