SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૪] જિતી નાંહી શકાય એહવે, જેને કાયમને વ્યવસાય, તેમજ શરીર સંબંધી બળમાં, પણ જેને જિતી ન શકાય, તપ અને ચારિત્ર વિશે પણ, જેઓ જગમાં નહિ જિતાય; સ્તવના એહ રીતે હું કરું છું, આપ તણી શ્રી અજિતજિનરાય. [ સવૈયા–એકત્રીશા ] નવીન શરદઋતુ ચંદ્રથકી પણ, સૌમ્ય ગુણે નહિ પામી શકાય, નવીન શરદઋતુ સૂર્યથકી પણ, તેજ ગુણામાં નહિ પહોંચાય; ઈન્દ્ર સરીખાથી પણ જેને, રૂપ અને ગુણમાં ન પમાય, સ્થિરતા ગુણ છતાં પણ મેરુ, પર્વત જેના તુલ્ય ન થાય. - ક શ્રેષ્ટ ચતુર્વિધ સંઘ પ્રવર્તક, નહિ કમ રજ કે અજ્ઞાન, વૈર મલિનતા રહિત જેમને, સ્તવતા પૂજતા બુદ્ધિવાન;
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy