SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૦] સિદ્ધિઓ મહામુનિ જેહ ધારે, એવા શ્રી અજિતશાંતિ મહામુનિવર, ને કરેલ નમસ્કાર મારે; કાયમી શાંતિ કરનાર વળી મેશનું, નિમિત્ત હે એહ મુજ આપનારે. ૫ | (વસંતતિલકાત્ત) દુખ નિવારણ થવા મનુજે તમારા, વિચાર હોય સુખ કારણ શોધનારા; તે ભાવથી અભયને કરનાર એવા, શ્રી શાંતિ ને અજિતની કર પ્રાપ્ત સેવા. ૬ (ઝુલણા છંદ) રતિ અરતિ અજ્ઞાનથી રહિત છે, જરા અને મરણ નિવૃત્ત થયેલા, સુર અસુર જ્યોતિષ વ્યંતર દેવના, ઈન્દ્ર આદર વડે જસ નમેલા; સુંદર ન્યાય નિગમાદિ નય સાતમાં, નિપુણને અભયના આપનારા; દેવ મનુષ્ય પૂજિત અજિતનાથને, નિત્ય સન્મુખ રહી નમન મારા. ૭ ઉત્તમ પ્રધાન સામાન્ય કેવળી વિષે, રહિત અજ્ઞાન ભાવય જ્ઞ ધારી, સરળતા નમ્રતા ક્ષમા નિર્લોભતા,
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy