SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ છઠ્ઠું [] અજિતશાંતિ [] ( હરિગીત છંદ ) લય સકળ જિત્યા જેમણે એવા અજિતજિનરાજને, સહુ વ્યાધિ દુરિત વિશેષ, શાંતિ કરેલ શાંતિનાથને; ગુણુ શાંતિરૂપ કરનાર જે, નિકષાય ગુરુજી જગતના, કરુ' છું અજિત શાંતિ જિનેશ્વર, ઉભય ચરણે વંદના. ૧ વિનાશ પામી ગયેલ છે, પરિણામ માઠા જેહના, વિસ્તી દ્વાદશવિધ તપાથી જે સ્વભાવે નિલા; નિરુપમ મહાન પ્રભાવશાળી, એહુ એ જિનરાજની, સ્તુતિ કરીશ સત્ન જ્ઞાની, સત પદારથ જાણ્ની. ૨ સઘળાં દુઃખા જે તણાં, વિશેષ શાંત થયેલ છે, કુરિત સકળ જેના વિશેષે, શાંતિ પામી ગયેલ છે; પરભાવ રહિત રહી નિર'તર, ઉપશાંત થયેલ જે, નમસ્કાર હા ! એ અજિતનાથ અને શ્રી શાંતિનાથને. ૩ હે અજિતજિન ! પુરુષોત્તમ, સુખ સ્વગ ને અપવગ નું, છે પ્રાપ્ત કરી દેનાર એ, કીર્ત્તન તમારા નામનું; તેમજ ધીરજ વિપુલ મતિ; પણ પ્રાપ્ત જેહથી થાય છે, કીતન જિનાત્તમ! શાંતિનુ, પણ એ રીતે ગુણુદાય છે. ૪ (ઝુલણા છંદ) ' ક્રમ વિશેષ ક્રિયાવિધાનથી કષાય, વારે, *ીધેલ એકત્ર નહિ જિતાયેલ અવર દેવા · ગુણે,
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy