SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૫] સમવસરણ ઈન્દ્ર રચ્યું રે, બેઠાં શ્રી વર્ધમાન, બેઠી તે મારે પરષદા રે, સુણવા શ્રી જિનવાણુ. જયંકર જી ગૌતમ સ્વામ. ૩ વીર કહે સંજમ લહ્યું રે, પંચસયાં પરિવાર છઠ છઠ તપને પારણે રે, કરતાં ઉગ્ર વિહાર. જયંકર છે ગૌતમ સ્વામ. ૪ અષ્ટાપદ લબ્ધિએ ચડયા રે, વાંઘા જિન ચાવીશ; જગ ચિંતામણું તિહાં કયું રે, સ્તવિયા શ્રી જગદીશ. જયંકર ગૌતમ સ્વામ. ૫ પનરસું તાપસ પારણે રે, ખીર ખાંડ ધૃત ભરપુર; અમિય જાસ અંગૂઠો રે, ઉો તે કેવલસૂર. જયંકર છે ગૌતમ સ્વામ. ૬ દિવાળી દિને ઉપન્યું રે, પ્રભાતે કેવલ નાણ; અક્ષિણ લધિ તણું ઘણું રે, નામે તે સફળ બિહાણ. જયંકર જી ગૌતમ સ્વામ. ૭ પચાસ વરસ ઘરવાસમાં રે, છઘસ્થાએ ત્રીશ; બાર વરસ લાગે કેવળી રે, બાણું તે આયુ જગીશ. જયંકર જી ગૌતમ સ્વામ. ૮ ગૌતમ ગણધર વદિયા રે, શ્રી વિજયસેન સૂરીશ; એ ગુરુચરણ પસાઉલ રે, ધીર નામે નિશદિશ. જયંકર જી ગૌતમ સ્વામ, ૯
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy