SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના શાસનનો આ શ્રમણ એટલે જીવંત ત્યાગની પ્રતિમા ! શ્રમણ એટલે તપ અને સંયમની સાક્ષાત્ પ્રતિકૃતિ ! શ્રમણ એટલે અહિંસાનો અને કરુણાનો પ્રગટ અવતાર! અતિવિષમ એવા આ પડતા કાળમાં પણ આપણને આવા તપ-ત્યાગકારુણ્યના ભંડાર એવા શ્રમણોના તેમ જ શ્રમણવેશનાં દર્શન મળ્યાં છે. મળે છે તે, આ પડતા કાળમાં પણ આપણી ચડતી સમાન જ ગણાય. નૂતન વર્ષના પ્રારંભે મુનિરાજને વંદના કરી મંગલ શરૂઆત કરીએ. (કાર્તક-૨૦૬૧)
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy