SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ કુમા ૧૬૬ ચાવન હતું, હૃદય આશાઓથી ભરેલુ હતુ, ભાગેચ્છા તીવ્ર હતી, પતિના વિયેાગ હતા, એવી સ્થિતિમાં ચૈાવનવતી અખળાએ વ્યભિચાર વગર ખીજું શું કરે ? કર્મની ગતિ વિચિત્ર છે. તે રકને રાજા અને રાજાને રંક બનાવી શકે છે. મનુષ્યથી ન ખની શકે તે કર્મ મનાવી શકે છે. માણસ સચાગાને આધીન છે. ખચીત આજે જે ધનવાન હાય છે તેને એક દિવસ ખાવાને ટુકડા પણ મળતા નથી. એક દિવસના ધી માણુસ સમય આવતાં પાપ તરફ બેધડક ઘસડાઈ જાય છે; કુલટા સ્ત્રીએ સમયપરત્વે ઠેકાણે આવી જાય છે અને સતી સ્ત્રીઓ સમયને આધિન થઇને વ્યભિચાર તરફ આકર્ષાઇ જાય છે. સતીત્વના દાવા કરનારી કનકવતી હવે સંસારના સ્વચ્છંદ સુખમાં આગળ વધવાની તૈયારી કરી રહી હતી. અત્યંત રૂપવાન શંખપુરના રાજકુમારને જોયા, ત્યારથીજ તેનુ ચિત્ત ત્યાં લાગેલું હતું. તેની વચમાં તેના પતિ જે તેને અંતરાય રૂપ હતા તે કાંઢા પણ અત્યારે દૂર થયા હતા. તેના માર્ગ હવે તેને મન નિષ્કંટક હતા. તેને તેા ખખર હતી કે “મારા સ્વામીએ મારૂ દુષ્ટ ચરિત્ર જોયેલું હશે, જેથી મને મારા મામાને ઘેર મૂકીને એ વૈરાગી દીક્ષા લેવાને ગયા હશે ને મારા દાની એણે ઉપેક્ષા કરી હશે. તેા મારે પણ હવે મારા મનનુ ધાયું કરવુ જોઇએ. એણે સમર્થ છતાં મારા દોષા ક્ષમા કર્યો, નહિતર ખીજો કાઈ હાત તા સ્ત્રીને મારી નાખે અથવા પોતે મરી જાય, પણ એ પુણ્યવાને વચનમાત્રથી પણ મારી ઉપર દ્વેષ ખતાન્યેા નથી. તે દિવસે ગુરૂની વાત સાંભળીનેજ એનું મન વૈરાગ્યમાં લીન થયુ હતું. હાલમાં મારા અન્યાય જોઇને નકકી એ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. જો એ દીક્ષા લે તેાજ મારા સકળ મનેરથ સિદ્ધ થાય. હું પણુ મારા "ઇચ્છિત સ્થાનકે જઇને અભિષિત સુખને લાગવુ. “ ઇત્યાદિક ચિંતવતી તે ચેાથા દ્વિવસની રાત્રે મામાના ઘેરથી એકાકિની શંખપુરને રસ્તે રાજપુત્ર ગુણચંદ્રને મળવાને ચાલી. સતીમાં ખપતી અબળા અત્યારે પતિના ત્યાગ કરીને અનાચાર સેવવામાં કેવી તત્પર થઇ હતી ? પેાતાના યાર પાસે મધ્યરાત્રીએ જતાં અને કાઇના ડર નહાતા. યાર ઉપર અને પતિ કરતાં પણ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy