SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ नृषद्वरसहतसद्वयोमसदब्जा [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૮/૨ સાધનને ત્યાગ કરવો એ જ એક ધર્મરૂપ છે. વર્ણસંકરેના ધર્મો: વર્ણસંકર જાતિએ પણ ચોરી તથા પાપ નહિ કરવાં, ધર્મને નહિ છોડતાં પોત પોતાના કુળની ચાલતી આજીવિકા તેઓના જીવનના સાધનરૂપ છે. ચાંડાળ, ધોબી, ચમાર, ઢેડ, ભંગી વગેરેએ પણ ચોરી અને પાપકર્મ સિવાયની પોતાની કુળપરંપરાની આજીવિકા કરવો. અંત્યજોની ઉત્પત્તિ વર્ણસંકરે બે પ્રકારના હોય છે (અધ્યાય ૧૭ બ્લેક ૧ જુએ), ઉચ્ચવર્ણના પુચ્છથી નીચ વર્ષનો સ્ત્રોમાં ઉત્પન્ન થયેલા અનુલેમ વર્ણસંકર તથા ઉચ્ચ વર્ણની સ્ત્રીઓમાં નીચ વર્ણના પુરુષથી ઉત્પન્ન થયેલા પ્રતિમ વર્ણસંકર, ધાબી, મોચી, ઢેઢ, ભંગી, ચમાર, નટ, માછીમાર, મેદ, ભીલ ઇત્યાદિ પ્રતિમ વર્ણસંકર હોય તેને અંત્યજે કહેલા છે. વર્ણસંકરોની ઉત્પત્તિનું કારણ વર્ણાશ્રમ તથા નીતિપાલને નહિ કરનારા અનીતિમાન પુરુષો અને સ્ત્રીઓ છે. તેઓ પોતાની ઇંદ્રિયોની તૃપ્તિને માટે જ વર્ણાત્રમાદિ શાસ્ત્રમાન્ય ધર્મને ફગાવી દઈ જગતમાં આ વર્ણસંકરોની ઉત્પત્તિ કરી તેઓને દુઃખમાં નાખે છે, માટે ખરેખર જેઓને અંત્યજે પ્રત્યે પ્રેમ હોય તેમણે અનીતિનો ત્યાગ કરવો જોઈએ, કેમ કે અનીતિથી તો વર્ણસંકરની પ્રજામાં ઉલટી વૃદ્ધિ થાય છે, એવો શાસ્ત્રસિદ્ધાંત છે. શુદ્ધ સંતતિ નિર્માણ કરવાની જરૂર માટે વર્ણસંકરોનું ભલું તો જ્યારે અનીતિનો ત્યાગ થઈ જગત સંયમી બનશે ત્યારે જ થઈ શકશે; આ કાર્યમાં તે સિવાયના બીજા બધા ઉપાયો નકામાં છે. અન્ય ઉપાયો થકી અંત્યજોનું ભલું કરવાને બહાને લોકોની અજ્ઞાનતાનો લાભ લેવો તે તે ખરેખર દાંભિકતા છે એમ સમજવું. આ બાબતમાં લોકમાં અનેક પ્રકારના ભ્રમો પ્રસરેલા જોવામાં આવે છે, તે સર્વના નિવારણનું અને સ્થળ નથી (મહાકાળ પુરુષ વર્ણન ભાગ 1 કિરણાંશ ૩૦ જુઓ), પરંતુ સંક્ષેપમાં એટલું જ જાણવાની જરૂર છે કે શરીરના સંગથી જાતિ ઉત્પન્ન થાય છે અને વણું તે કર્મથી ઉત્પન્ન થયેલાં છે. પૂર્વ કાળમાં વ્યાવહારિક લોકેને કામ કર્મોમાંથી નિવૃત્ત કરવાના ઉદ્દેશથી જે વર્ણાશ્રમાદિના ધર્મોની સ્થાપના ભગવાન મનુએ કરી તે સમયે જતિ અને વણ એક જ હતા કેમ કે જે જાતિને માટે જે નિયમ મનુએ કરાવી આપ્યો હતો તેનું જ તે સમયે અક્ષરશ: પાલન થતું હોવાથી વર્ણ અને જાતિમાં ભેદ નહતા ત્યાર પછીના કાળમાં લાકેએ પિતાને વર્ણાશ્રમ છોડી દઈ પશુવૃત્તિ વડે કેવળ ઇંદ્રિયપોષણ માટે ગમે તેવા અત્યાચારો કર્યા, જેનું પરિણામ એ આવ્યું કે પ્રસ્તુત સમયે અંત્યાદિ વર્ણસંકરોનું પ્રમાણ વધી ગયું અને વધે જાય છે. માટે લોકેએ વણસંકર પ્રજા ઉત્પનન કરવાને બદલે શુદ્ધ સંતતિ નિર્માણ કરવી જોઈ એ; અને તે માટે પોતાના કુલપરંપરાને અનસરીને વર્ણાશ્રમોચિત ધર્મનું પાલન કરવું ઈષ્ટ છે. વર્ણસંકરોએ પણ પોતાના પરંપરાગત ચાલતા આવેલ, જાતિપરંપરાને અનુસારના શુદ્ધ આચારવિમારાદિના સેવન વડે ચેરી અને પાપકર્માદિ નહિ કરતાં ઉચ્ચ વર્ણને અનુરૂપ આજીવિકાનો આશ્રય કરવો કે જેથી તે પોતે ઉગ્ય કેટીમાં ગણાય. મનુષ્ય વર્તનથી જ ઉચ્ચ કેટી પ્રાપ્ત કરી શકે છે નહિ કે બળજબરીથી. કામ કર્યો કરતાં અને કંટાળો ઉપજે છે પરધર્મ કરતાં પોતાને ધર્મ ગમે તેવો વિગુણ હોય તો પણ તે જ સુખકારી છે. પ્રકૃતિના સત્તાદિક ગુણો ઉપરથી પ્રત્યેક યુગમાં મનુષ્યને માટે જે જે ધર્મ, શાસ્ત્રવેત્તાઓએ કહ્યો છે તે જ ધર્મ તેમને આ લોક અને પરલોકમાં સુખ આપે છે. જે મનુષ્ય સત્ત્વાદિ સ્વભાવથી નક્કી કરવામાં આવેલી વર્ણાનુસાર પોતપોતાની આજીવિકા મુજબ પોતાનું ગુજરાન ચલાવે છે અને પિતાના વણુધર્મના કર્મો કર્યા કરે છે તે મનખ ધીરે ધીરે સત્તાદિ ગુણોના સ્વભાવથી થયેલાં કર્મોનો ત્યાગ કરીને નિર્ગુણપણાને પ્રાપ્ત થાય છે: એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિને પ્રાપ્ત કરી શકે છે. વારંવાર ખેડાઈને વવાતું ખેતર જેમ પોતાની મેળે જ રસહીન બને છે તથા ફરીથી ધાન્યની ઉત્પત્તિને માટે લાયક રહેતું નથી અને તેમાં વાવેલું બીજ પણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy