SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ] य इह नानेव पश्यति ॥ कठ. [ સિદ્ધાન્તકાણ્ડ ભ॰ ગા૦ ૦ ૧૬/૨૩ કે જે મેાહવડે ઉત્પન્ન થતાં અજ્ઞાનજન્ય દુઃખામાંથી છે।ડાવે, દુઃખરૂપ એવા આ સંસારચક્રમાંથી મુક્ત કરાવે, એવુ” વિધાન જેમાં બતાવવામાં આવ્યું છે તેને જ વિદ્યા કહે છે. જ્ઞાન મેં તેનું જ ખીજું નામ હેાઈ તે સ્વતઃસિદ્ધ જ છે. કેાઈનો પણ અપેક્ષાથી રહિત છે. પેાતે સનુ સર્વવ્યાપક અને સનું અધિષ્ઠાન હેાવા છતાં પણુ જે તદ્દન નિ:સંગ છે. વાણી, મન, બુદ્ધિ યાદિ પણુ જ્યાં ચંચુપ્રવેશ થતા નથી એવા રવતઃસિદ્ધપદની પ્રાપ્તિ થવી તે જ વિદ્યાને ઉદ્દેશ હોઈ તેવી વિદ્યા પ્રાપ્ત કરવાનું વિધાન જેમાં બતાવવામાં આવ્યું àાય તે જ ખરું` શાસ્ત્ર કહેવાય. આ મુજબ વિદ્યાપ્રાપ્તિનાં ચૌદ પ્રસ્થાને છે, તેમાં ઉપનિષદો અને ઉપવેદસહિત ચાર વેદ, છ વેદાંગ અને ચાર ઉપાંગને સમાવેશ ( અધ્યાય ૨ શ્લાક ૩૯ પૃષ્ઠ ૧૬૧/૧૬૨ જીએ) થાય છે તે બધાં વિદ્યાપ્રાપ્તિના સાધને! હાવાથી તેઓને શાસ્ત્ર એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. કોઈને મનસ્વી રીતે વવાના અધિકાર નથી. વ્યવહારમાં શાસ્ત્રનાં વિદ્યા, શ્રુતિ, રસ્મૃતિ, વ્યાકરણાદિ ધ પુસ્તા, આજ્ઞા, નિયમ, કાયદે, વિધાન ત્યાદિ ણા અર્ધાં પ્રચલિત છે. જ્યાં સુધી મનુષ્ય આત્માનેા સાક્ષાત્કાર કરી શકે નહિ ત્યાં સુધી તેની અજ્ઞાનતા કદાપિ નષ્ટ થતી નથી. અજ્ઞાનતાને લીધે જ મેાહ ઉપજે છે અને તેથી સાવ મિથ્યા તથા નાશવંત વસ્તુએ પ્રત્યે સત્ય અને શાશ્વતતાની ભાવના થાય છે. આવી વિપરીત ભાવનાને લીધે તેને ડગલે અને પગલે અત્યંત દુ:ખેા જ ભાગવવાં પડે છે. જેને લીધે તે દરેક કાર્યને અંતે હતાશ બની જાય છે. આ મુજબ પુનઃ પુનઃ ગવાસથી માંડીને મૃત્યુપર્યંત તે અનેક પ્રકારના કર્મી સુખ મેળવવાની આશાએ કરે છે અને મેાહને લીધે હુ કરું' છું એ જ ખરેખર છે એમ મન વધુ માતી લે છે, પરંતુ તે તેા ખે દુરાગ્રહ છે એવું તેને ભાન પણ હેતુ નથી. તેવા પેતાને બુદ્ધિશાળી સમજનારા પણ વાસ્તવિક ખાળકષુદ્ધિની જેવા અજ્ઞાનીઓનાં કર્મો સિદ્ધાંતસ્વરૂપના હોતા નથી પણ પ્રયાગાવસ્થાના હેાવાથી તે પરિણામે શૂન્યરૂપ અને દુ:ખદ નિવડે છે. તેઓ જગતમાં કલ્યાણના નામે અકલ્યાણુ, સુખ સુખ કહી દુઃખ, શાંતિ શાંતિને નામે અશાંતિ, કતવ્યને નામે કર્તવ્યશૂન્યતા પ્રત્યાદિને જ ફેલાવા કરે છે. આમ તેઓ તરફથી શાસ્ત્રના બહાને અશાસ્ત્રીય કર્મી થતાં રહે છે. તે થકી પેાતાને અને સમાજને એમ બંનેને વિનાશ થાય છે કેમ કે તેઓનાં આર્મી નાદાનોભાઁ હાય છે. તમાત્ બુદ્ધિમાનાએ મનવી કર્મો નહિ કરતાં તે શાસ્ત્રવિધિ અનુસાર જ છે એવી પૂરેપૂરી ખાતરી કરીને જ કરવાં જોઈએ; છતાં જે શાસ્ત્ર સમજ્યા વગર અને શાસ્ત્રવિધિ અનુસાર એટલે રગતાદિ નિર્માતા ઈશ્વરે નિર્માણ કરેલા શાનાં વિધાન અથવા આજ્ઞાના ત્યાગ કરી પાતે મનસ્વી રીતે જ કર્મો કરે છે કિવા વર્તે છે, તેએ પેાતે જે ઉદ્દેશ યા ફળ મળવાનો ઇચ્છા રાખતા હેાય તે સિદ્ધિને કદી પશુ પ્રાપ્ત કરી શકતા નથી, તેા પછી શ્રેષ્ઠ એવી પરમગતિ અને સુખ કયાંથી મેળવી શકે? કારણ કે પરમપદની પ્રાપ્તિ વિના સાચુ સુખ અને અખંડ શાંતિ કદાપિ પ્રાપ્ત થઈ શકે જ નહિ, એવા સિદ્ધાંત છે. માટે શાસ્ત્ર આધારને છેાડીને કેવળ મને સ્કૂતિ કિવા પ્રેરણા થઈ તેથી હું આમ વતુ... ... અથવા આમ વવા લેાકેાને કહી રહ્યો છુ, એવુ' જો કાઈ કહે તે તે અજ્ઞાનતાનું લક્ષણ હેઈ એક પ્રકારનું વ્યસન અથવા નશા છે એમ જાણુવુ. અર્થાત્ એવું કહેવાને કે મનસ્વી વતન કરવાના કાઈ ને પણ અધિકાર પહોંચતા નથી, એવું અત્રે ભગવાને સ્પષ્ટ રીતે કહેલું છે. શાસ્ત્ર આજ્ઞા અનુસાર વન કેમ રાખવુ ? અત્રે એવી શંકા થવાને સંભવ છે કે શાસ્ત્રવિષિને અનુસરીને વન કેમ રાખવું? અને ઉપર કહેલાં વિદ્યાનાં ચૌદ પ્રસ્થાનાને જ શાસ્ત્ર કેમ કહેવાં? તેના ઉત્તરમાં કહેવાનું કે, જ્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થઈ પરમપદની પ્રાપ્તિ થયેલી ડેાતો નથી, ત્યાં સુધી થનારાં દરેક કૌને માટે કંઈ પણ નિયમા કિવા કાયદાની અત્યંત જરૂરિયાત હોય છે. વ્યવહારમાં પણ જુએ કે જ્યાં સુધી કાયદેસર સાબિતી થઈ ન શકે, ત્યાં સુધી સરકાર પણુ તે વાતને માન્ય કરતી નથી, જેમ કે કાઈ પણ સ્થાવર ગમના માલિકી હક્ક સંબધે આપસઆપસના ઝવડા ઉપસ્થિત થાય અને તેમાં દરેક પક્ષ પાતપેાતાની મનસ્વી રીતે એ મારી માલિકીની
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy