SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ { દેવાઃ સર્વે પિતાઃ-~~ જીવાત્માને શરીરની ઉત્પત્તિ કેવી રીતે થાય છે આ શરીર પૃથ્વી, જળ, હિં, વાયુ અને આકાશ એમ પાંચ મહાભૂતાનું બનેલું છે. શરીરમાં જે કાણુ ભાગ છે. તે પૃથ્વીતા, દ્રવ ભાગ જળના, ઉષ્ણુ ભાગ તેજનેા, ગતિવાળે! ભાગ તે વાયુનેા અને પેાલાજુવાળા ભાગ તે આકાશના છે. પૃથ્વીના ગુણ ધારણ કરી રહેવુ તે છે, જળતે ગુણુ સતે એકઠું· રાખવાના છે; જેમ પાત્રમાં પાણી કિવા ધાન્ય ભરવામાં આવે તે તે એકઠું' રહે છે તેમ પૃથ્વી એ પાત્રરૂપે તથા તેમાં પાણી એ અંદર એકત્ર રહેલું છે, એમ સમજો. તેજને ગુણુ પ્રકાશવાનેા છે; વાયુના વહન એટલે સંચાર કરવાના તથા આકાશને ગુરુ આ સર્વ વસ્તુએને અવકાશ આપવાવે છે. કાનને વિષય શબ્દપ્રાપ્તિ એટલે કાન વડે શબ્દ સાંભળી શકાય છે, ચામડીના વિષય સ્પર્શ, ચક્ષુના રૂપ, જિદ્દાના સ્વાદ તથા નાસિકાના સૂધાતે છે, ઉપસ્થ ઇન્દ્રિયને વિષય આનંદ લેવાના, ગુદાના મલત્યાગ, બુદ્ધિતા નાન, મનનેા સંકલ્પ, અને વાણીને ખેલવાના છે. મીઠું, ખાટું, ખારું, તૂરું, કડવું અને તીખું' એ છ રસેાના આશ્રયે તે જીવાત્મા સૂક્ષ્મરૂપે રહે છે. આ રસા જળમાંથી ઉત્પન્ન થયેલા છે, તેથી પ્રાણને જળતત્ત્વતા અંશ કહેવામાં આવે છે; ષડ્જ, ઋષભ. ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ, પ્રુષ્ટ, અનિષ્ટ અને પ્રણિધાન એટલે સ્વયનાદ એમ દશ પ્રકારના શબ્દના ગુ]! છે. તે આ પ્રાણમાં સૂક્ષ્મરૂપે રહેલા હાય છૅ. ધેાળું, કાળું, લાલ, ત્ર( ધુમાડા જેવું), પીળું, કપિલ, (આકાશી કાળું મિશ્ર સફેદ) તથા પાંડુ (સફેદ મિશ્ર સહેજ પીળુ) આ સાત રસના ગુા છે. આ બધાના મિશ્રણુ સહિત જીવાત્મા સ્થૂલરૂપે પ્રગટ થયા પૂર્વે પ્રથમ સૂક્ષ્મરસરૂપે રહેશે। હોય છે ત્યારે આ બધાં મિશ્રણા પણુ તેમાં સૂક્ષ્મરૂપે એકત્રિત હોય છે. આમ તે રસરૂપ બને! જીવાત્મા જ્યારે સભાગ દ્વારા વીય` અને રેતાદિના સંયેાગથી સ્થૂલ વા બટ્ટ થવા પામી ક્રમે શરીર ધારગુ કરે છે ત્યારે તેમાં જે રસના 'શ વધુ પ્રમાણમાં હેાય તેવા શરીરના રંગ જોવામાં આવે છે. વળી આ સૂક્ષ્મ એવા પ્રાણતત્ત્વ ધારણુ કરેલા રસરૂપ જીત્રાત્મા એકબીજાની સરખામી (સરખે ભાગે મિશ્રણુ) થાથી છ પ્રકારને થાય છે. તે રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકાં, હાડકાંમાંથી મજ્જા; મજ્જામાંથી શુક્ર(વીય), એમ ક્રમે ક્રમે તે બ* બતી સ્થૂલ ઘનીભાવને પામે છે, તે જ આ સ્થૂલ શરીર કહેવાય છે. તે વાસનાત્મક એવા જીવાત્મા જ સૌથી પ્રથમ કવશાત્ ઈશ્વરી પ્રેરણા અનુસાર પ્રથમ લિંગદેહવડે (સૂક્ષ્મરૂપે) પેાતાની વાસનાને અનુકૂળ થાય એવા શરીરની શેાધ કરી અતરાળમાં વિચરતા હોય છે. તે જીમ પેાતાની વાસનાતે અનુકૂળ શરીર મળતાં જ વૃષ્ટિ, સૂર્ય, કિરણા ત્યાદિ દ્વારા પ્રથમ અન્તમાં પ્રવેશે છે અને ઉપર કર્યું તેમ છ રસાનું સેવન થતાં જ તે પ્રથમ સૂક્ષ્મરૂપે પુરુષ શરીરમાં બીજરૂપે દાખલ થાય છે તથા તેનાં વીમાં સૂક્ષ્મસ્વરૂપે રહેલે હેાય છે. જ્યારે પુરુષનું વીય' અને સ્ત્રીના રે। આ એને સંયેાગ થાય છે ત્યારે ઉપર કળા પ્રમાણે ગભ બધાય છે. ત્યાં તેને સ્ત્રી શરીરમાંથી જ પાષણુ મળતુ` રહે છે. આમ જે પિ'ડ બંધાય છે તે પહેલાં આ વાસનાત્મક સૂક્ષ્મ છત્રની સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહં'કાર તથા તેનું સ્થાન અંતઃકરણુ(હૃદય) એ બધા સૂક્ષ્મરૂપે હાય છે અતે તેની વ્યવસ્થા તે જીવાત્મા હૃદયમાં નીચે પ્રમાણે કરે છે, માતાના જઠરાગ્નિના સ્થાનમાં મનને, પિત્તના સ્થાનમાં ચિત્તને, વાયુમાં અહંકારને તથા હૃદયમાં બુદ્ધિને રાખે છે તેમ જ માતાના તે તે સ્થાન અનુસાર બાળકના તે તે સ્થાનનું નિર્માણુ થઈ તે પાષણ મળતું રહે છે. આ સંબંધમાં નીચેના કથનથી વધુ સ્પષ્ટતા થશે. | AhA [ સિદ્ધાન્તકાષ્ડ ભ॰ ગી૦ ૦ ૧૬/૫ જીવ ગર્ભમાં કેવી રીતે પ્રવેશ કરે છે એ રીતે કને લીધે ઈશ્વરે પ્રેરેલા અને દેહ ધારણ કરવાને માટે પુરુષ શરીરના બીજમાં આવે તે જીવ ઋતુકાળે સ્ત્રીસંગ થતાં પ્રથમ સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે ત્યાં જ્યારે એક રાત વિતે છે ત્યારે શુક્ર અને રોણિત(રેત) મળી જઈ તે ડંડાળું બને છે. પાંચ રાતે પરયાટા જેવું ગાળ થાય છે, દસ દિવ સે ખેર જેવી માંસની,કઠણુ પેસી ભંધાય છે તથા અંડજ યેાનિમાં ઇંડુ બંધાય છે, અત્ર માસમાં તે પિંડરૂપે અને છે, જેમ બીજને પાણી નાંખતાં જ તેમાંથી અંકુર, શમા, ા વગેરે ફૂટે છે તેમ ખા ગર્ભ માંથી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy