SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] (મન વાણીથી) સાંભળેલું બધું (આત્મસ્વરૂપ છે એવા) જ્ઞાનનો ત્યાગ ન થાઓ. [૪ ન गीतार्थ ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः। जीवन्मुक्तः स विज्ञेयो देहान्ते परमं पदम् ॥१९॥ જે નિત્ય ગીતાના અર્થનું ધ્યાન (અનુસંધાન) કરી અનેક કર્મો કરે તેને જીવન્મુક્ત જાણવો. તે શરીરના વિલય પછી પરમપદમાં સ્થિતિ કરે છે. गीतामाश्रित्य बहवो भूभुजो जनकादयः । विधूतकल्मषा लोके गीता याताः परं पदम् ॥२०॥ ગીતાનો આશ્રય કરીને પાપથી રહિત બનેલા જનકાદિ ઘણુ રાજાઓ આ લોકમાં ગવાઈ એટલે પ્રસિદ્ધિને પામી અંતે પરમપદમાં સ્થિત થયા છે. गीतायाः पठनं कत्वा माहात्म्यं नव यः पठेत । वृथा पाठो भवेत्तस्य श्रम एव ह्यदाहृतः ॥२१॥ જેઓ ગીતાનો પાઠ કરીને માહાસ્યનો પાઠ કરતા નથી, તેમનો પાઠ વથા થાય છે. તેથી તેને મિથ્યાશ્રમરૂપ જ કહ્યો છે. । एतम्माहात्म्यसयुक्तं गीताभ्यासं करोति यः। स तत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् ॥२२॥ જેઓ આ માહાભ્ય સહિત ગીતાને અભ્યાસ કરે છે તે તેના દુર્લભ એવી સગતિરૂપ દળને પામે છે. सूत उवाचमाहात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनम् । गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् ॥२३॥ સૂત બેલા હે શૌનકે! ગીતાનું આ સનાતન એવું માહામ્ય મેં તમને કહ્યું, જે પુરુષ ગીતાના પાઠના અંતમાં આ (માહાભ્ય)નો પાઠ કરે છે, તે પુરુષ ઉપર કહેલાં તમામ ફળોને પામે છે. इति श्रीवाराहपुराणे श्रीगीतामाहात्म्यं सम्पूर्णम् ॥ આ પ્રમાણે શ્રી વારાહપુરાણમાં કહેવાયેલું શ્રી ગીતાનું માહામ્ય સંપૂર્ણ થયું. - - श्रीगीतादोहन-अनुष्ठान सप्ताह पारायण विधि - દિવસ અધ્યાયસંખ્યા. ઉપાસના કાર્ડ અધ્યાય ૧, ૨, ૩, અધ્યાય ૪, ૫ અધ્યાય ૬, ૭, ૮ અધ્યાય ૯, ૧૦ અધ્યાય ૧૧, ૧૨, ૧૩, ૧૪ અધ્યાય ૧૫, ૧૬, ૧૭ અધ્યાય ૧૮ પણ સંખ્યા ૧ થી ૧૨૦ ૧૨૧ થી ૨૩૯ ૨૩૯ થી ૩૦ ૩૨૦ થી ૪૭૩ ૪૭૪ થી ૫૪૯ ૫૫૦ થી ૬૭૬ ૬૭૬ થી ૭૯૯ ૮૦૦ થી ૯૦૮
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy