SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] (આત્મસ્વરૂપ એવું) મારું મન પણ વાણીમાં સ્થિત થાશે. [ ૬ દ્વારકામાં ઉજવાયેલ ગીતાદોહન સપ્તાહ પૂજ્યપાદ મહર્ષિવર્ય શ્રીકૃષ્ણાત્મજજી મહારાજ પ્રણીત 'ગીતાદેન' જેવા ધાર્મિક અને અપૂર્વ મંચ અંગે તેઓશ્રીની પ્રેરણાથી તેમના ભકત તરફથી એક સમિતિ નિમવામાં આવી હતી, અને સમિતિ તરફથી પૂજ્ય શ્રીકૃષ્ણાત્મજજી મહારાજની સાન્નિધ્યમાં ગીતા સપ્તાહ સમારંભને ભવ્ય કાર્યક્રમ જેઠ સુદ તા. ૬-૬-૪૬ ને ગુરુવારના રોજથી જેઠ સુદ ૧૫ ને શુક્રવાર તા. ૧૪-૬-૪૬ સુધીમાં દારોમાં બ્રહ્મપુરીમાં ભવ્ય અને શાસ્ત્રોકત રીતે ઉજવવામાં આવ્યું હતું. જે પ્રસંગે સ્થાનિક ભાઈ બહેન ઉપરાંત બહારગામથી આ શુભ પ્રસંગને અલભ્ય લાભ લેવાને માટે મુંબઈ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, ગોંડલ અને એખ વગેરે ગુજરાત કાઠિયાવાડમાંથી પ્રતિષ્ઠિત ભાઈ બહેનો આવ્યાં હતાં. સપ્તાહના પ્રથમ દિવસે સવારમાં આચાર્ય દ્વારા વિધિવત પૂજન વગેરે કરવામાં આવ્યાં હતાં, તેમ જ રાતના લગભગ ૧૫૦૦ જેટલી ઘત દીપક પ્રગટાવવામાં આવી હતી. આચાર્યપીઠ અને વ્યાસપીઠને સંકર રીતે શણગારવામાં આવી હતી; તેમ જ આગળ શ્રોતાઓ અને સપ્તાહમાં બેસનાર સ્ત્રી પુરુષો માટે અલાયકી જગ્યાની ગોઠવણ કરવામાં આવી હતી. સવારના ૭ થી ૧૨ અને સાંજના ૭ થી ૯ સુધી ગીતાદોનનું વાચન થતું હતું. આ વાચન મુખ્ય સ્વામીની પોતે પ્રસંગે પાત સમજીને કરતા હતા અને વયમાં વચમાં વ્યાસજી તેમને મદદરૂપ થતા હતા. ગીતાદોડ નું વાચન સમાપ્ત થયા પછી સંગીત અને ભજનની ધૂત . લાગતી હતી અને રાત્રે દસ વાગે બધા વિખરાતા હતા. તા. ૧૪ મી ને શુક્રવારે આ સપ્તાહની ભવ્ય પૂર્ણરૂતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે આખા હાલને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. તેમ જ બાજુમાં આખા દિવસ માટે કાર સત્ર, મંત્રજા૫ તેમ જ ગીતા પારાયણની વ્યવસ્થા રાખવામાં આવી હતી; જેમાં બડાસ્સામાંથી આવેલા ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજે સાડાચાર વાગે પુછું તે પ્રસંગે એક વરઘોડો નીકળ્યો હતો અને તેમાં રામીબાએ પોતે આખા રસ્તે છુટથી પિલા ઉછાળ્યા હતા. વર ડે, કીતન, ભજન કરતે ગામના જુદા જુદા બજારમાં ફરી શ્રી રણછોડ ના મંદિર આગળ થઈ પાછા બ્રહ્મપુરીમાં આપે છે. બ્રહ્મપુરીમાં આવ્યા પછી જુદા જુદા વકતાઓએ પ્રાસંગિક વિવેચને કર્યા હતાં. મુખ્ય વક્તા તરીકે વામીશ્રી કૃષ્ણાત્મજઇએ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ અવતારી હતા. ગાતા કમળ, ભકિતગ અને સાયણ એમ અનેક યોગાનું પ્રતિપાદન કરે છે. શ્રીકૃષ્ણે દેશકાળ પરિસ્થિતિ અનુસાર ગીતામાં વેદશાસ્ત્રાદિનો બોધ કરેલ છે. વેદશાસ્ત્રાદિનું દોહન કરી સાર કહ્યો છે અને ગીત દોડનમાં સારના સારનું દોહન છે. ગીદોહન સાચું શું છે તે બતાવે છે. આજે જવાને લીધે આપણે આપણું સત્વ ગુમાવ્યું છે. અને આયાર વિચાર છોડી દીધા છે જે દુઃખદ છે. આજે આપને ખાવાને અને નથી, પહેરવાને પુરતાં કપડાં નથી એમ કેમ બન્યું! તે ખાસ વિચારવા જેવું છે, ગી દોહન એ કાદંબરી કે. નવલકથા નથી. તેમાં પ્રતિજ્ઞાથી શ્રીકૃષ્ણના કહેવાયેલાં વચનો છે. કહપતાથી નહિ અનુમથી લખાયેલ છે, અને ગીત દોહત ઈશ્વરી પ્રેરણાનુસાર લખાયેલ છે. તેમાં સંદેશ આપ્યો છે અને પ્રકટ કરનાર ૫ “સંદેશ લીમીટેડ' છે. અહીંથી ગીતાદહનનો સંદેશ આખા દેટામાં પાંચશે. હિંસા અહિંસાનો વિવેક ગીતમાં બનાવ્યો છે, આવશ્યક હિંસા કરવા શાસ્ત્રકારોએ છુટ આપી છે, તે હિંસા નહિ અહિંસા છે. ભગવાને દુષ્કય કરનારને મારવાને અને સાધુ પુરુષોની રક્ષા કરવાનું અવતરવાને કહ્યું છે. તેમાં હિંસા હોય તો ભગવાન કરે નહિ. પહેલાના સમયમાં રાજાએ પોતાના રાજયના વિદ્વાનોને સરકાર કરતા હતા, આવા ઉત્સવનો ઉદ્દેશ આડંબરનો નહિ ૫ પ્રચારનો હોય છે. આઠ દિવસમાં સાંભળેલો ગીતદાહનનો ઉપદેશ આચરણમાં લાવશે તો ફાયદો થશે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy