SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાહન ] (અનિવચનીયા આત્મ૨૫ મારામાંથી પ્રવા) મારી વાર મનમાં સ્થિત થાઓ. [ ગ ૫ | - तत्सत् सद्गन्थसेवननो महिमा पस्वास्ति समन्थविमर्शभाग्य । किं तस्य शुष्कमपलाविनोदैः ॥ જેને સારા કંથ વાંચવા વિચારવાનું સદભાગ્ય સાંપડયું છે, તેને ચપળાના (ધનને ગર્વ તથા ની પુત્ર અને સંબંધીજનના) શુક વિદે શી ગણતરીમાં છે? - સામંથવાચન એ સાધન તરિકે અતિ ઉત્તમ છે એ ખરું, પરંતુ વ્યસનરૂપમાં તે તદન નિરર્થક છે. પણ બેયપ્રાપ્તિને અર્થે જે તેનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તે આના જેવું શાંતિને માટે બીજી એ પણ સાધન વ્યવહારમાં ઉપલબ્ધ નથી. બેયની દષ્ટિએ કરવામાં આવતું વાચન માનવીને ગમે તેવા મહાન દુખમાં સહારો આપનાર સાચે સ્નેહી છે. જે ગ્રંથે થકી આત્મગતિ સાખ થાય છે. જે અંગે વિષયવાસનાઓમાં આસક્તિ ઓછી કરાવી તેમાં સંયમ કરાવે છે. જે વડે સમતા પ્રાપ્ત થઈ શકે છે જે થકી સત્ય અહિંસા, અસ્તેય વગેરે સાથ હિને પામે છે, દિન પ્રતિદિન આંતરિક શાંતિ વધતી જાય છે; રાગદ્વેષાદિ દોષોને વિલય થાય છે; પરોપકાર વત્તિ વધે છે; ત્યાગ, સંયમ, સહનશીલતા, અંદર એક અને બહાર જુ એવા પ્રકારનું વર્તન નહિ રાખવાની વાર, અંતબ પવિત્રતા અને સર્વત્ર એક પરમાત્મા જ વ્યાપેલો છે એવી સમાનભાવના જાગૃત થાય છે; મનસ્વી રીતે નહિ પણ મહર્ષિઓએ કહેલા શારણે જ પ્રતિ કરવાની ઇચ્છા વધે છે, તે સમયે સમજવા. આવા ગ્રંથોનું સેવન એ ડૂબનારની નૌકા છે. –મહર્ષિ શ્રીકૃષ્ણાત્મજ, “પુસ્તમાં હું ગૂંથાયેલે રહી શકતા, તેથી મને બે માસ વધારે જોવા મળત તો પણ હું કાયર થાત નહિ એટલું જ નહિ પણ મારા જ્ઞાનમાં ઉપયોગી વધારો કરી શકવાથી હું ઊલટે વધારે સુખચેનમાં રહેત. હું માનું છું કે, જેને સારાં સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે તે ગમે તે જગ્યાએ એકાંતવાસ સહેલાઈથી વેઠી શકે છે. * * એક પછી બીજું એમ પુસ્તકો વાંચતાં છેવટે તમે આંતર્વિચાર પણ કરી શકશે.” - --મહાત્મા ગાંધીજી મને પુસ્તક વાંચવાથી જેવો આનંદ મળે છે તે આનંદ આ જગતમાં બીજા કોઈ પણ કામથી નથી મળતું “+++” માતૃભાષામાં વિવિધજ્ઞાન આપનારા ગ્રંથને પ્રચાર થયા વિના કેઈ પણુ પ્રજા ઉન્નતિ પામી શકતી નથી અને જાતીયભાવના (વદેશપ્રીતિ) પણ મેળવી શકાતી નથી. “xx" “બધી જાતની ઉન્નતિનું મૂળ જ્ઞાનની ઉન્નતિ છે. પશુ આદિ જેવી ઈદ્રિયતણિ સિવાયનું બીજું કાઈ પણ એવું સુખ તમે નહિ બતાવી શકે કે જેનું મૂળ જ્ઞાનની ઉન્નતિ ન હાય “xxx" સાહિત્ય ઉદ્યાનના ચતુર માળી થવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય અથવા જેનું મન સદેવ સાહિત્ય સરોવરના કમલોની મધુર સુગંધથી મસ્ત બનવા લાગ્યું હોય તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખે પણ તુ જ લાગે છે.” –બંકિમચન્દ્ર છે ગરીબોને દરિદ્રતામાંથી છોડાવવાની, ખીઓનાં દુઃખ દૂર કરવાની, શરીર તથા મનનો થાક ઉતારવાની અને માંદાઓનું જ ભૂલાવી દેવાની પ્રથામાં જેટલી શક્તિ છે, તેટલી શક્તિ ઘણું કરીને બીજી ઈ ચીજમાં નથી.” –માર્ડન જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકે એ તેમાં શોભી રહેલા ચળકતા તારાઓ છે; જ્ઞાન એ સમુદ્ર છે. અને પુસ્તકે એ સમુદ્રને લાભ લઈ શકાય તેવાં વહાણે છે; જ્ઞાન એ સુર્ય છે અને પુસ્તકે એ આપણા - -
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy