SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદહન] છે અતિશય ગતિમાન ગવ! અને સ્વસ્વરૂપનું જ્ઞાન આપે જ પહ અને દુરંદેશીપણું તેમ જ નિરપૃહતા તે સહજ પ્રસંગે પણ તરી આવે છે. આ વાત તે જેમને તેમના સાનિધ્યમાં રહેવાને સુયોગ પ્રાપ્ત થશે હશે અગર તેઓની સાથે પ્રવાસપ્રસંગ આવ્યો હશે તેઓ જ સારી રીતે જાણી શકશે. તેઓશ્રી અનાયાસે જે વ્યવહાર આવી પડે, પછી તે નાને-સુદ્ર હોય કે મહાને-મોટો હોય પરંતુ નિઃસ્પૃહતા, સરળતા અને દક્ષતાથી એટલે બધો સચોટ રીતે કરે છે કે, વ્યવહારમાં રાજા, મહારાજા, લક્ષાધિપતિ યા કરેડાધિપતિ વગેરે ગમે તે હોય તો પણ અત્યંત નિડ૨૫ણે અને વગર સંકેચે તેમની ભૂલો તેમના મેઢા ઉપર તત્કાળ કહી દે છે આથી કેટલાક એમને દુર્વાસા કિંવ જમદમિ કહે છે. કડકાઈ અને સિદ્ધાંતપ્રિય હોવા છતાં હદયના નિખાલસ અને મહાદેવની જેમ શીધ્ર પ્રસન્ન થનારા ભેળા શંભુ સમા છે. રાજા તેમ જ સમાજને સત્યતત્વ કહેવાની કામગીરી જીવન્મુક્ત મહર્ષિએની હોય છે, એવો ઇતિહાસ અનાદિકાળથી મશકર છે. પૂર્વે રાજાએ મહર્ષિએની સલાહ અનુસાર જ વર્તાતા. ન્યાય દેનારો તદન નિષ્પક્ષપાતી હોય તો જ પ્રજાને યોગ્ય ન્યાયદાન મળી શકે, સમાજનું હિત શામાં છે, કાર્ય અને અકાર્ય એટલે શું, ઇત્યાદિ વ્યાવહારિક બાબતો પુરૈષણ, વિષણુ અને લવણામાં ફસાયેલા વિષયી લકો સમજી. શકે નહિ, પરંતુ તદ્દન અસંગ અને નિરક એવા નિષ્કામ બનેલા બ્રહ્માંનક જીવન્મુક્ત મહામાએ જ તે વાત સારી રીતે સમજીને તેને મેગ્ય માર્ગદર્શન કરી શકે છે. મહર્ષિવર્યજીનો વ્યવહાર એટલો બધો પષ્ટ, નિઃસ્પૃહ, સરળ અને સત્યથી ભરપૂર છે કે ગમે તે વ્યવહારનિષ્ણુ મનુષ્ય પણ તેઓશ્રીની વ્યવહારદક્ષતાથી ચકિત બને છે. તર્ક અને નિતિશાસ્ત્ર સંબંધમાં તેઓઝાના વિચક્ષ મુલા, બુદ્ધિમત્તા, હરદેશીપણું અને કાર્ય ઉકેલની સૂચના, ગમે તેવી ગૂચનો તકાળ નીવેડો લાવી દેવાની અજબ શક્તિ ભૂગોળ, ખગોળ, પ્રહ્માંડરયા, કાળપતિ વગેરે જેવા જ્ઞાન વિજ્ઞાનના તે ગમે તેવા શાસ્ત્રના ગુંચવણભર્યો પ્રોના નિકાલ સહેજમાં તત્કાળ કરી નાખવાનો તેમની પદ્ધતિ અજોડ છે. એ વાત માટે તેમને વિજ્ઞાનદર્શક મહાકાળ પુરુષવર્ણન” તથા તત્વજ્ઞાન સંબંધમાં “દત્ત પરશુરામ' જેવા ગુજરાતીમાં પ્રસિદ્ધ થએલા આપતિમ ગશે એ ગુજરાતની જનતાને પ્રત્યક્ષ પુરાવારૂપ છે અને સર્વોતમ એવું આ “ગીતાદોહન” પણ વાચક સમક્ષ આજે ઉપસ્થિત છે. આ સંબંધમાં વધુ વિવેચનની જરૂર નથી. આ રીતે વ્યાવહારિક દૃષ્ટિએ તદ્દન અભણ ગણતા પરંતુ સર્વજ્ઞાનના ભંડારસમાં એ મહાપુર પરિચય આપવાનું દુઘઈ કાર્ય કાંઈક અંશે આટોપી અમો સંતવ મા લીએ છીએ, કેમ કે મીઠા પાણીનું સ્વચ્છ અને સુંદર સરોવર ભરાયેલું હોવા છતાં પક્ષીઓ તેમાંથી પિતપતાની સાંક્ત અનુસાર પિતાની ચાચમાં આવે તેટલું જ લઈ શકે છે અથવા ગમે તેવો કીમતી હીરો હોય છતાં જેને તેની પારખ નહિ હોય તેની દષ્ટિએ તે તે કાચ જ કહેવાશે; તેમ આ ગ્રંથ અને ગ્રંથકાર ગમે તેવો મહાન. હેય પરતુ અર્થ કરનારતી બુદ્ધિ ઉપર જ તેનું સાચું સ્વરૂપે જાણવાનું અલબત છે, કહેવત છે કે કમળો થયો હોય તે બધે પીળ જ દેખે અને કાગડાની દષ્ટિ વિષ્ટા ઉપર જ, તેમ અનેક પ્રકારની લોકવાયકાઓ આ૫ણે જેમ અતી બાબતમાં સાંભળીએ છીએ તે મુજબ આ ગ્રંથ અને ગ્રંથકર્તા પણ તેમાંથી બાકાત રહેશે એમ કડવું એ વ્યાવહારિક દષ્ટિએ અનચિત ગણાશે; એટલે દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર જ તેમાંથી પ્રહનું કરશે અને મહર્ષિવર્ષનો લાભ ઉઠાવી શકશે; પરંતુ પરીક્ષાને માટે તે તે એક અમૂહય રન ખાણુરૂપ નીવડશે એમ કહેવું એ બિલકુલ અતિશયોક્તિ ભવું નથી. હિંદુસ્તાન દેશની વિશિષ્ટતા એ છે કે જગતમાં સારા સારા વિદ્વાન ગણાતા પાશ્ચાત્ય વિદ્યાચાર | સંપન્ન અને ધુરંધર વિદ્વાન, વિદ્યાધરે અને પંડિત વગેરે રામકૃષ્ણ પરમહંસાદિ જેવા એક અભણ આદમીની પાસે જઈને જ સાચી શંતિ મળી શકે છે. પ્રસ્તુત સમયને માટે શ્રી કૃષ્ણાત્મજ મહાત્મા એ તેનો પુરાવે છે. આ વાય મહર્વિના દર્શને આવેલા એક સપસિદ્ધ અગ્ય વિદ્વાને ઉચ્ચારેલું છે, તે. કેટલું યથાર્થ છે તેને ખ્યાલ મહામાત્રીના સમાગમમાં આવી તેમને જ શું શકનારાએ જ કરી શકશે, છે. કેટલાંક વર્ષો પૂર્વે એક સુપ્રસિદ્ધ નેતા અને અધ્યાત્મ વિશ્વમાં પ્રખર ૨૧ લેનારા, લેકમાન્ય ટિળકના * ખાસ કપાપાત્ર અનુયાયી પિતાના એક મિત્રને સાથે લઈને એક દિવસ મહષિવના દર્શને આવ્યા હતા. તેઓની સાથે આવેલા મિત્ર તથા નાસ્તિક હતા. મહર્ષિવર્ધને પ્રણામ કરી સાથેના મિત્રને ઉરી તે બધા અr - +++ = . * 1-1 | * * -- + મ ના ** * * *
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy