SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨]. છવાયાવિ મ – સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અક તા૨૬ यत्र काले त्वनावृत्तिमावृत्ति चैव यागिनः । प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥२३॥ હે ભરતfભ! જે કાળમાં પ્રયાણ થવાથી યોગી પુનરાવૃત્તિને પામતો નથી એટલે જે થકી નિરુત્ત થઈ ફરીથી જન્મના ચક્કરમાં કરી આપતા નથી, તથા જે કાળમાં પ્રયાણ થવાથી આવૃત્તિ- અર્થાત જન્મને ચક્કરમાં જ આવ્યા કરે છે, તે કાળ અને તે માર્ગ હું તને કહું છું તે તું સાંભળ. अग्निज्योतिरहः शुक्लः पृण्मासा उतरायणम् । तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मयदा जनाः ॥२४॥ ગીઓને ઉત્તરાયણ યા દેવયાન પથ આ બ્રહ્માંડ મળે વિહાર કરવાના મુખ્ય બે માણે છે (1) દેવયાન, અર્થિરાદિ અય ઉત્તર માર્ગ અને (૨) પિતૃયાણ, ધૂમાદિ અથવા દક્ષિણ માર્ગ. આને જ ક્રમે પ્રકાશ અને અંધકાર એવાં પણ નામ આપેલાં છે. બ્રહ્મને જાણુતારા એટલે કે આ સર્વ બ્રહ્મરૂપ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એવું જાણવાવાળા બ્રહ્મવિદ પ્રયાણ પછી અમિ, જોતિ (જવાળા), દિવસ, શુકલ પક્ષ એટલે (પિતૃઓને દિવસ) અને દિવ્ય દિવસ એટલે છ માસનો દેવતાઓને દિવસ અથવા ઉત્તરાયણુ એ માગે જ છેબ્રહ્મને પામે છે. એટલે તેઓ પુનરાવૃત્તિને પામતા નથી. धमो रात्रिस्तथा कृ णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतियोगी प्राज्य निवर्तते ॥२५॥ शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते । તથા રાજ્યનાજુમાવીસે જરા ગીઓને દક્ષિણાયન થા પિતૃયાણ માગ પુનરાવૃત્તિ પામનારા એટલે કે ફરી ફરીથી જન્મમાં આવનારા પ્રથમ અગ્નિના ધૂમાડામાં ત્યાંથી રાત્રિ, કૃષ્ણપક્ષ, છ માસ દક્ષિાયને માર્ગે ચંદ્રમાની તિને પામીને વળી પાછી અહીં આવે છે એટલે વિવલોક સુધી જઈને ત્યાંથી ઉપર બ્રહ્મલોકમાં નહિ જતાં ફરી પાછા આ લોકમાં જન્મને પામે છે. વૃિત્ત કર્મ કર્યું? આ ઉત્તરાયણ તથા દક્ષિણાયન માર્ગ સંબંધમાં શાસ્ત્રમાં નીચે પ્રમાણેનું કથન છે, તે જોવાથી વધુ સ્પષ્ટતા થશે, પ્રવૃત્ત અને નિવૃત્ત (પ્રવૃત કર્મ અને નિવૃત કર્મ માટે અધ્યાય ૭મો જુઓ) એમ બંને પ્રકારનું કર્મ વેદમાં કહેવું છે. તે પછી પ્રzત કર્મ વડે સંસારમાં ફેરો થાય છે, અને નિત કર્મથી મોક્ષ મળે છે. સ્પેન યાગાદિ, અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્મા ય, પશુયg, સમયાણ, વૈદે અને બલિંડર ઈયાદિ કર્મો કે જે અન્ન, વૃત, તલ, પશુ ઈયાદિ પદાર્થોને ઉપણ કરવાથી થકી શકે એ હું હેય છે તે ઇર કર્મો કહેવાય છે; અને દેવાલય, બગીચા, કૂવા, ધર્મશાળા તથા પરબ બંધાવવાં વગેરે કર્મો પૂર્તકર્મો કહેવાય છે, આ ઇષ્ટ અને પૂર્તકર્મો જે સકામ અને અત્યંત આસક્તિ સડકર (ામાં આવે છે તે પ્રzત કર્મ કહેવાય છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy