SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ] अयं लोको नास्ति पर इति [સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૮/૧૭ માન ઉપરથી તિથિ, કરણુ, વાસ્તુ અને વિવાહાદિ કર્યાં, તેા, તીર્થયાત્રા, પ્રયાણ તથા ઓ ગર્ભ ધારણાની ગણુતરી ઇત્યાદિ ભામતને વિચાર કરવામાં આવે છે. આ મહિનાની ગગુતરી સુદી ૧ થી ૦)) અમાવાસ્યા પ"તની ગણાય છે. (૯) નાક્ષત્ર કિંવા આહ્લ: જે નક્ષત્રને પૂર્વ ક્ષિતિજમાં એક વખત ઉદય થયા પછી તેના જ પુનઃ પૂર્વ ક્ષિતિજમાં ઉદ્દય થતાં સુધીતેા જે કાળ તેને આક્ષ, નક્ષત્ર, નાક્ષત્ર કિધા ભભ્રમ કહે છે, એટલે દૈનિક ભચક્રના પરિભ્રમણુને જ નાક્ષત્ર દિવસ હું આને પૂર્ણાંતકાળ પણ કહે છે. પૂર્ણિમાને દિવસે જે નક્ષત્ર હાય તે ઉપરથી કાર્તિકાદિ મહિનાએકનાં નામા પડેલાં છે. જેમ કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા, માગશર પૂનમે મૃગશીય, પાષે પુષ્ય, માથે મધા, ફાગણે ઉત્તરા ફાનૂન, ચૈત્રે ચિત્રા, વૈશાખે વિશાખા, જેઠે જયેષ્ઠ, અષાઢ પૂર્વાષાઢા, શ્રવણે શ્રવણુ, ભાદ્રપદે પૂર્વાભાદ્રપદા, આસેએ અશ્વિની ઇત્યાદિ; આ માત ઉપરથો નાક્ષત્ર દિવસ, નાક્ષત્ર મસ, નાક્ષત્ર વ, મેઘની ગર્ભધારણા, વનું પ્રમાણ અને ઉપર બતાવ્યા પ્રમાણે કાતિ કાર્દિ મહિનાઓનાં નામેા ઇત્યાદિ બાબતના નિય કરવામાં આવે છે. આ માસની ગણુતરી કૃષ્ણ ૧ થી શુકલ ૧૫ પૂર્ણિમા મત ગણાય. વ્યવહારોપયાગી માનચતુષ્ટય કાળમાન માપવાના નવ પ્રકારા ઉપર પ્રમાણે છે. તે પૈકી ભૂલેકમાં અર્થાત્ પૃથ્વી ઉપર રહેનારા મનુષ્યદિ લેાકેાના વડારમાં (૧) સૌર (૨) સાત (૩) ચાં અને (૪) આક્ષે, એ મુજમ ચાર પ્રકારનાં કાળમાપેાના સાધનને જ નિત્યપતિ ઉપયાગ કરવામાં આવે છે એટલે કે આ ચાર પ્રકારનાં મિશ્ર કાળમાાં રી જ ચરાચર મનુષ્યાદિના વ્યવહાર ચાલે હૈં. આથી આને વ્યવહારાપયેાગી માનચતુષ્ટય પશુ કહે છે. આ સ્પત્યમાનથી સંવત્સર વગેરે જાણવામાં આવે છેતથા પ્રજાપત્ય, પિગ્ય, દિવ્ય અને બ્રાહ્મ એ ચાર માતા વડાર મળ્યે નિત્યપ્રતિ ઉપયેાગમાં આવતાં નથી. “કેટલાકાને એવી શંકા થવા સભવ છે કે પ્રસ્તુત સમયે વ્યવહારમાં તારીખો પ્રચલિત હોવા છતાં પણ વ્યવહારમાં નિત્યોપયોગી આ ચાર પ્રકારનાં કાળમાપેા છે એમ અત્રે કેમ કહેલું છે ? તે સ`બંધમાં વિચાર કરતાં બુદ્ધિમાના નગી શકરો કે, આ તારીખાની ગણતરી નિસગસિદ્ધ અને સપ્રાણ નથી. આજે અમુક તારીખ છે એમ જગતમાં પ્રત્યક્ષ ખતાવી શકાય તેવું પ્રમાણ કાઈ પણ આપી શકે તેમ નથી. કેાઈ શંકા કરે કે આજે પહેલી જાનેવારી જ કેમ ગણવી ? છ કાઈ તારીખ અને મહિના કહેવામાં આવે તે! શી હરકત છે ? તેા તેનુ સમાધાન સાષકારક અને નિસસિદ્ધ સાધનદ્વારા પ્રત્યક્ષ રીતે થઈ શકે નહિ, પછી નિરુત્તર થવાને લીધે ભલે તેને પાગલ અથવા મૂર્ખ સમજવામાં આવે; પરંતુ ખરી રીતે તે! તે પ્રશ્ન કરનારની સપ્રમાણ ખાતરી કરાવી આપવાની આપણી અશક્તિ એટલે કે આપણી પેાતાની અજ્ઞાનતા કિવા મૂઢતા છે, એમ બહારથી નહિ તે અંદરખાનેથી તેા કબૂલ કરવું જ પડરો. વા, પ્રાચીનકાળ પતિને માટે પણ આ પ્રશ્ન ઉપસ્થિત કરી લેાકે! કહેશે કે તમા જે પોંચાંગના આધારે આજે અમુક તિથિ છે તે કહે છે, તેની સપ્રમાણ અને નિસસિદ્ધ સાધનદ્વારા ખાતરી કરાવી શકા છે ? તેના ઉત્તરમાં સમુદ્રની ભરતી અને ચંદ્રની ક્ષય વૃદ્ધિ એ નૈસર્ગિક સાધના પ્રત્યક્ષ હોઈ તે પ્રમાણરૂપ છે. એક તિથિનો ક્ષય હોય તે તુરત બે દિવસની ભરતી એક સાથે આવે છે, એ વાત તેા સમુદ્ર કાંઠે રહેનારા સાધારણ માછીમારેશને પણ ખબર હોય છે. વળી ન્તનેવારી આદિ મહિનાના નામની પણ નિસસિદ્ધ ખાતરી કરાવી શકાય તેમ નથી. આ તા અંધ પર પરાન્યાયે ચાલતું આવેલું અને સત્તા વધુ દૃઢ થવા પામેલું નળુ છે એટલું જ. વળી આશ્ચર્ય તા એ છે કે મહિનાના અથ ત્રીસ તિથિ, ત્રીસ દિવસે કિવા ત્રીસ અંશે। એવા નિશ્ચિત સિદ્ધાંત ઠરેલા છે. પછી તે સાવનના ત્રીસ સૂર્યોદય, ચંદ્રમાનની ત્રીસ તિથિ, તથા સૌરમાન પ્રમાણે ત્રીસ અરો ગણાય. તાપ મહિનાના અર્થ ત્રીસની સંખ્યા દર્શાવવી તથા વર્ષોંના અથ ૩૬૦ દિવસે, અ કિવા તિથિઓની સંખ્યા દર્શાવવી એવા સિદ્ધાંત છે. છતાં આ પાશ્ચાત્યામાં કેટલાક મહિના ૨૮ દિવસના તેા કેટલાક ૩૧ના, કેટલાક ૨ના, એ પ્રમાણે ૩૬૫ દિવસેનૢ વર્ષ' ગણીને ગમે તેમ ખેંચતાણ કરીને મેળ બેસાડવા પ્રયત્ન કરેલા છે, જે ખરેખર હાસ્યાસ્પદ જણારો. વારુ, તેના પંચાંગની સ્થિતિ પણ એવી જ તિથિ, વાર, નક્ષત્ર, યેગ અને કરણ, એ પાંચ અગેા જેમાં હેાય તેને પંચાંગ કહે છે, પરંતુ આ પાશ્ચાત્યા તેા તારીખો અને અશે। વડે પંચાંગા કરી લેાકેાને સ્લટા માર્ગે લઈ જાય છે. અશા તેા ગણિત સિધ્ધ હાવાથી તે વિદ્વાનના જ વિષય છે. સત્ર સામાન્ય લોકોને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy