SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગીવાહન ] કે (૧૫) દેવ! (અમે) વ વ8 કયાણ (દ્ધને ) સાંભળીને જ આંખોના વચલા મધ્યમાં સ્થિર થઈ તેને ચીરીને અંદર પેસી ગયો. સ્નાનનો લેટે હાથમાં અને મહર્ષિવર્ય તે આ દશ્ય એકી ટશે જોઈ રહ્યા હતા. આ દશ્યને વિલય થયા પછી આજુબાજુએ હ્નિતા વડે જેવા લાગ્યા કે આ શું હશે અને તે બધું કયાં ગયું? ભૂમધ્યને તપાસ્યું, પણ ત્યાં શું હોય? તાપરાંત વણે પ્રયત્ન કર્યો પણ કાંઈ પત્તો ન લાગે. બાળક સ્વભાવનુસાર આમતેમ જોઈ આવ્યા તે બધે જેમનું તેમ જ હતું. પોતે આ શું હશે એવા વિચારમાં જ તન્મય બન્યા. એટલામાં તેમને મયમાં શ્રીગણેશજી છ આકારમાં બેઠેલા જણાયા, તેમાંથી તેઓ ધીરે ધીરે બહાર નીકળી સામે આવીને ઊભા, તેમણે મહાત્માશ્રીના મસ્તક ઉપર હાથ મૂકયો, અને જે સ્ત્રી સિદ્ધિવિનાયTય નમઃ છે એ મંત્રના દિમ પ્રકાશ યુક્ત અક્ષરને તેમના હદય ઉપર તિર્યો, તે અક્ષરે અમે છ ૧૫ બની જઈ ચિંતન્યયુક્ત દિવ્ય તેજનો મહાસાગરમાં લીન થઈ ગયા અને મહર્ષિવર્ય નિર્વિકલ્પતામાં બેસી ગયા. વચ્ચે વચ્ચે જાગૃત થતા ત્યારે તેમને હદયમાં મડા ચેતન્યનો પ્રકાશ જણાતા અને તેમાંથી પ્રથમ ની ઉત્પત્તિ થઈ પછી અમે g, , , %, , હૈ, હું શૌ, છ જ જાગવત નમઃ તથા જ છે , આ ઇત્યાદિ અનેક બીજમંત્રોના અક્ષર સમુદ્રમાંથી જેમ તરંગો ફુરે તેમ સુરતા અને વળી પાછા રૂપ બની ચિતન્ય૫ મહાસાગરમાં વિલીન થઈ જતા જણાતા અને પોતે પણ દેહભાન ભૂલી જઈ તદાકાર બની જતા. આ બધું શું છે એ કાંઈ તેઓને સમજાયું નહિ. જ્યારે વચ્ચે વચ્ચે દેહભાન ઉઝર આવતા ત્યારે બાળક સ્વભાવનુસાર લણ મેવું થયું માટે ઘેર બધાં વઢશે એવી ભીતિથી સ્નાનવિધિ ચાલતું. આમ થતાં થતાં તેઓ દોરડા વડે કુવામાંથી પાણી ખેંચતા હતા એટલામાં તેમને બે દાઢીવાળા (મહર્ષિઓ) સામે ઉભેલા દેખાયા ( આ કમે વસિષ અને વામદેવ અવધૂત હતા એમ ઘણા કાળ પછી ધારણાભ્યાસ સમયે જણયું) તેમની પાછળ ઘણું દેવતાઓ અને મહર્ષમણોનાં રેળેટોળાં હતાં. કેઈ પુષ્ટિ કરે છે, કેાઈ સ્વસ્તિ સ્વસ્તિ કરે છે, કેઈ જયજયકાર કરે છે ઈત્યાદિ બધા પ્રકાર જોઈ બાળકે મહર્ષિ દિમૂઢ બન્યા. આ બાજુ હાથમાં દર અથમાં અને કવામાંથી ખેંચવામાં આવતો હતો તે ભરેલો નાનો ઘડો કરવાની અંદર અધવચ એમને એમ જ! એ રીતની હાલતમાં પોતે આ બધું દશ્ય જોતાં જ સ્તબ્ધ બની ગયા. થોડી વારમાં દંડ, કમંડલુ માલા વગેરે ધારણ કરેલા અવધૂતશિરોમણી શ્રીદત્તાત્રેય ભવાન સામે આવ્યા અને મહર્ષિવર્યાને માથે હાથ મૂકો તથા શરીરને પંપાળતા બોલ્યા કે આ બધા તમારા દર્શનાર્થે અને તમને યાદ દેવડાવવાને માટે અહીં આવ્યા છે, કેમ કે તમો પોતે સ્વયં ભગવાનના અવતાર છે. તમે જે કાર્ય માટે અવતીર્ણ થયા છે તે કાર્ય જલદી પતા. આ મુજબ દતાત્રેય ભગવાન કહી રહ્યા છે, મહર્ષિગણ વાત અને જયનાદ કરે છે, ત્યાં તે બાળમહર્ષિછની આંખ મીંચાઈ ગઈ, અને તત્કાળ ઉભા ઉભા તે જ અવસ્થામાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ * ઘરનાં લેકે ઘણે વખત થવાથી કુપા પર દોડી આવ્યાં. પાણીથી ભરેલ ના પડે તેવામાં અધવય છે, દોર હાથમાં છે, પગ ને શરીર જેમનું તેમ સ્થિર છે, આ મિંચાયેલી છે, આવી સ્થિતિ જોઈ બિચારાં ગભરાઈ ગયાં. છોકરાને કોકની ઝાપટ લાગી એમ તેઓએ માની લીધું તથા બધા ઉંચકી પાસે આવેલા શ્રી ગણપતિના મદિરમાં લઈ ગયા. અને ત્યાં પથારી ઉપર સુવાડયા, જાગૃત કરવાના ઘણા ઉપાયો કર્યા પણ બધા વ્યર્થ. શ્વાસ ઊખ, કઈ કઈ વખતે અત્યંત મંદમં, તે કઈ કઈ સમયે બિલકુલ બંધ એમ ઉપચાર કર્યા છતાં શુમારે ત્રણ દિવસ સુધી આ સ્થિતિ રહી. તે દરમિયાન એક મણીર તેમની આજુબાજુ ત્રણ દિવસથી એકસરખે કરતે હતે. લકે બાળયોગીને છેડી જરા બાજુએ જાય કે તરત એ ફણીધર મહર્ષિવર્ય ઉપર પિતાની ફણાને પ્રસારીને બેસતે હતો. ધરનાં લોકોએ પોતપોતાની બુદ્ધિ અનુસાર પુષ્કળ ઉપચાર કર્યોપરંતુ તેઓ બિચારા શું સમજે કે આ શું સ્થિતિ છે? આમ ત્રણ અહેરાત્ર પછી સમાધિ ઉતરી મહર્ષિવર્ય જાતિમાં આવ્યા બાદ ફણાધર બીમણેશજીની મૂર્તિની ડાબી બાજુના એક નાના સરખા છિદ્રમાં | બધાની સમક્ષ પેસી ગયો. આ દશ્ય જોઈ બધા ઘણું આર્યપાઓ આવોને ફણીધર આમ નાનાસરખી ઇયળ * II
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy