SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ as ] माशिवाय [પ્રથમવનિનું નિવેદન જયના પી જણાત્મજ વાધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળા પ્રકાશન અને સલાહકાર સમિતિ તરફથી સમિતિને હક સંબંધમાં આ સુચના પ્રકટ કરવાની ફરજ પડે છે કે શ્રીકૃષ્ણમજ વાકયુલાના અત્યાર સુધી પ્રદ થયેલા કોઈ પણ પ્રકાશનના સમમ હકો અન્ય કોઈને પણ આપવામાં આવેલા નથી, તેમ આપવાની ઇરછા પણ નથી. દત્ત પરશુરામની બીજી આવૃત્તિમાં સર્વ હક પ્રકાશન સંસ્થાને સ્વાધિન છે, એમ છાપ્યું છે પરંતુ તે ભૂલ પુસ્તકો છપાઈ ગયા પછી માલુમ પડી તેથી ત્રીજી આવૃત્તિ વખતે તે સુધારી લેવામાં આવશે. સર્વ હક્કો મંથકર્તાને રવાધિન રાખવાની અને તેવી સ્પષ્ટતા કરવી જોઈએ એ વાત અનુભવને અંતે સમિતિને જણાઈ છે, અને તે પ્રમાણે જ રાખવા સમિતિએ નિર્ણય કર્યો છે. આજ સુધી કોઈને પણ હકો આપેલા નથી. આ ગીત દોહનનું પુસ્તક પહેલી અને બીજી એમ બે આવૃત્તિઓ છાપવા માટે પ્રકાશક સંસ્થા સંદેશ લિમિટેડને સંસ્થાના મેનેજિંગ ડિરેકટર શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાળાનો શુભ ભાશય જોઈ પરવાનગી આપવામાં આવેલી છે. જે તેઓ કઈ કારણથી બીજી આવૃત્તિ નહિ છાપી શકે તો તે સમિતિએ રાવેલા નિયમ પ્રમાણે ગમે તેને આપી શકાશે, દત્ત પરશુરામ પ્રકાશન પાંચની ત્રીજી આવૃત્તિ પણ આ પ્રકાશક સમિતિ સંદેશ લિમિટેડ તરફથી જ ઘણે ભાગે આવતા જાનેવારી ૧૯૪૭ પછીના અરસામાં પ્રકાશિત થવાનો સંભવ છે, જેથી પ્રકાશન પાંચ અને છ સિવાયના અત્યાર સુધી પ્રકટ થયેલા પ્રકાશને પ્રકટ કરવાના સર્વ હકો નીચેની શરતે સર્વાધીન છે. “કતની કે સમિતિની પરવાનગી સિવાય કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના અક્ષરશઃ છાપવાની શરતે. સર્વ હક્કો સર્વાધીન છે. પરંતુ જેમની છાપવાની ઇચ્છા હોય તેમણે તેમ કરતાં અગાઉ સમિતિને જણાવી તેની મંજૂરી મેળવી તેમ કર્યાનો ઉલ્લેખ પુસ્તકમાં કરવો જરૂરી છે. જે પરવાનગી સમિતિ પાસેથી કેવળ પ્રકાશનના લેકકયાણના શુદ્ધ હેતુને વિચાર કરીને કોઈ પણુ ઑ બદલા સિવાય મેળવી શકાશે.” ઈને કાંઈ પૂછપરછ કરવી હોય તો તેમણે નીચેના સરનામે કરવી. પત્રવ્યવહાર જવાબ માટે ટિક્રિરો મેલીને કરવો. સરનામું સંચાલકઃ શ્રી નાં. ખ. દેસાઈ શ્રી નાનુભાઈ ખંડુભાઈ દેસાઈ બી. એ. એલ. એલ. બી. (એડવોકેટ. એ. એસ.) શ્રી કૃષ્ણમજ જાફસુધા પ્રકાશન હાઈકેટ લાયબ્રેરી, મુંબઈ ૧. અને સલાહકાર સમિતિ, મુંબઈ દિવા ૫ બી. ૪સોનાવાલા બિલ્ડિંગ, તારદેવ, મુંબઈ ૭ માટુંગા (મુંબઈ); એડવોકેટ (એ. એસ.) મુંબઈ હાઈકોર્ટ તથા ફેડરલ કેટે એક ન્યુદિહીંના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હોઈ આ સમિતિના સંચાલક છે. (૨) શ્રી જયંતિલાલ કલ્યાણરાય ઠાકર બી. એ. એલ. એલ. બી. મુંબઈ પ્રોવિન્સીઅલ ટેકસ્ટાઈલ ક ટ્રેલરને હોદ્દો ધરાવતા મેટા અવિકારી છે. (૩) શ્રી એ. સી. ‘અમીન બી. એ. એલ. એલ. બી. એડાટ (એ. એસ.) હાઈકોર્ટ મુંબઈ તેમ જ મુંબઈ એ લ કેઝ કેર્ટના કામચલાઉ જજ અને ડિરેકટર ઓફ એલેમ્બિક પડેદરા તથા (૪) શ્રી. ધીરજલાલ માણજીવનદાસ પરિખ એમ. એ, ફેસર એફ ગુજરાતી, રામનારાયણ રુઈયા કોલેજ અને ઉદાર કોલેજ ઓફ કોમર્સ માટુંગા (મુંબઈ)માં પ્રોફેસરનો હોદો ધરાવતા યુનિવર્સિટિના માનનીય પ્રધ્યાપક છે, એઓ સમિતિના મદદનીશ પ્રવાહ અને સલાહકારે છે. આ નિવેદન તેમ જ મહાત્માશ્રીના આદર્શ વતનો ખરડો શ્રી. ના. . દેસાઈએ સમિતિ તરફથી તૈયાર કરી સમિતિના અન્ય કાર્યવાહોની સંમતિથી તેમાં પગ્ય ફેરફારો સહિત પ્રકાશન અર્થે આવે છે, જેથી પ્રકાશક સંસ્થા તેમનો આભાર માને છે,
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy