SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ मह वीर्य करवावहै। [ પ્રથમવૃત્તિનું નિવેદન શાસ્ત્રના જ્ઞાતા અને ગીતાના પ્રખર અભ્યાસક એવા એક વિદ્વાન ગૃહસ્થ ગીતદેહન સાંભળીને કહ્યું છે, “જે કે અશકય છે, છતાં માને કે વિવાનાં ચૌદ પ્રસ્થાને ગણુતાં વેદવેદાંગ, ઉપનિષદો, પુરાણ ઉ૫પુરા, વગેરે જગતમાંથી ભૂંસાઈ જવા પામે, પરંતુ જો એકનું મોત દોહન રહે તો પણ બસ છે. એમ કહેતું મને વધુ પડતું લાગતું નથી; કેમ કે આ ગીતાદોલનમાં તે સર્વને સમન્વય છે. ” આટલું વિવેચન એને માટે બસ છે. મીતાપાનની પ્રાચીન મંપદ્ધતિ પ્રાફિસર શ્રી. વી. બ. આઠવલે (એમ, એલ. સી. નાશિક) એમણે “પુરુષાર્થ" માસિક (સને ૧૯૪ના ઑગસ્ટ મહિનાના અંક ૧ વર્ષ ૨)માં એવું પ્રસિદ્ધ કરેલું છે કે, પ્રાચીનકાળમાં ગાતાનું પઠન પાઠન મંત્રપદ્ધતિથી કરવામાં આવતું હતું પરંતુ તે પહતિ સકાઓથી નષ્ટ થવા પામી છે, તેથી અત્યાર સુધી લખાયેલી તમામ ગીતામાં આ પદ્ધતિ કયાંયે જોવામાં આવતી નથી; પણ આ ગ્રંથ એ મંત્રપદ્ધતિથી લખાયો છે એ જાણી તેઓ નાશિકથી ખાસ મહાત્માશ્રીના દર્શને આવ્યા અને તેમણે આ ગીતા, મંત્રપતિ સહ લખાયેલી જાણી અતિશય સંતેષ વ્યક્ત કર્યો. આ પ્રમાણે સિકાઓથી લુપ્ત થયેલી એ મંત્રપદ્ધતિ મહર્ષિવર્યના હાથથી પુનઃ સજીવન થવા પામી છે તે જોઈ તેમને ઘણું જ આનંદ થયો. આ સંબંધે સારામાં પણ પઠનપાન કરવા માટે બીજ, ન્યાસ, છંદ, ઋષિ વગેરે બતાવવામાં આવે છે; તેમ જ લોકમાન્ય ટિળકે પણ જણાવ્યું છે કે દેવતા, છં, વગેરે વિનાનું પઠન પાઠન નિરર્થક છે. આ ખી, માસ, દ વગેરે અન્ય સ્થળે અલગ પાડવામાં આવ્યાં છે. તે જિજ્ઞાસુઓએ જેવાં. ગીતા મંત્રમય છે અને તેનું પઠનપાન ઉપર જણાવ્યા પ્રમાણે ત્રાષિ, છંદ, ન્યાસ, બીજ ઇત્યાદિ મંત્રપતિએ જ થવું જોઈ એ, અને જે તે પ્રમાણે એનું પદપાઠન ન થતું હોય છે તેમ કરનારનું અધ:પતન થાય છે, તથા આસેનતિના કાર્યમાં તેને સફળતા મળતી નથી. એ બાબતમાં હિંદી માસિક “ કલ્યાણના (ઈ. સ. ૧૩૯ના) ગીતાતત્વાંકમાં પણ જણાવવામાં આવેલું છે. માટે ગોતાનું પઠન પાઠન મંત્રપદ્ધતિએ જ થવું જોઈએ. આ સંબંધમાં મહર્ષિવયે અધ્યાય ૮માં વિવેચન કરેલું છે તે જુઓ (મંત્રના સામર્થ્યને માટે મહાકાળ પુરુષ વર્ણન કિરણ ૪ ૫૪ ૨૪૭, ૨૪૮ જુઓ). નલિયાનું કારણ ગીતા સર્વ ઉપનિષદનું દહન છે એમ સ્વયં વેદવ્યાસજી કહે છે, જે ઉપર કહેવામાં આવ્યું છે એટલે ગીતાનું રહસ્ય ઉપનિષદોનાં તાત્પર્ય દર્શાવનારું હોય એ પણુ નિશ્ચિત છે. અપોય એવા વેદ અને ઉપનિષદાદિ ઋતિશાસ્ત્ર સમજવા અત્યંત કઠિન છે; જે સંબંધમાં મહર્ષિવર્ષે લખેલા પુરવચનમાં પણ ઉલ્લેખ છે, તેથી તે સમજવા માટે પુનરુક્તિ કરવી પડે છે. તે જ એ અતિસૂમ રહસ્ય સામાન્ય લોકોની સમજમાં આવી શકે; માટે એ દષ્ટિએ અહીં પુનરુક્તિ અનિવાર્ય હોઈ તે ઇરાદાપૂર્વક રાખવામાં આવેલી છે, કે જેથી જિજ્ઞાસુઓના મગજમાં સત્ય વસ્તુ સારી રીતે ઠસી જાય અને તે નિઃસંશય બને. આ રાષમાંથા આ ગ્રંથ મુકત થઈ શકતો નથી પરંતુ વિમ્ મન હોઈ તેને સહેલાઈથી સામાન્ય જનતા પણ સમજી શકે અને મંથપાનની સાથે સાથે તેમનો અભક્ષ પણ જ થાય એ દષ્ટિએ અહિં જોવામાં આવતી. દિક્તિ દોષપ નહિ પણ ન્યાયામના નિયમ પ્રમાણે અસાપ ગણાશે. મહર્ષિવર્યજીને આ સંબંધમાં એક સહસ્થે પ્રશ્ન કર્યો હતો ત્યારે તેમણે શાંતિથી કહ્યું કે, “આમાં દિકિત નહિ પણ સહસ્રોક્તિ છે. કોઈ એકાદ પણ આત્માનુભવ કરે તો સારું, એટલા માટે એક જ વાત આમાં વખતોવખત વિસ્તારથી સમજાવેલી છે. જે કોઈ આત્માનમતી થશે તો એ દોષોને પણ સાર્થક થયું ગણાશે. વિષય ગન હોવાથી સર્વસામાન્ય જિજ્ઞાસા સરળતાથી સમજી શકે. અને સાથે સાથે અભ્યાસ પણ દઢ થાય એટલા માટે તે દેવ ઇરાદાપૂર્વક રાખવામાં આવ્યો છે.” બીજું કારણ આજકાલ ભૌતિકવાદને લીધે લોના
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy