SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] થયાસ | gear: I [ સિદ્ધાન્તકાણ ભર ગીઅ. પલ મધુર ભાષણ તેમના કાને પડયું; તે પરમપદ સાંભળતા વેંત તુરત જ તેમના ધ્યાનમાં આવ્યું. તેને ઉપદેશ ચાલુ હતો. તેટલા સમયમાં જ તેમણે તેને વિચાર કર્યો, નિશ્ચય કર્યો અને બાન પણું કર્યું તથા અંતે અમપદને એ લખ્યું. આમ ફક્ત અંધ મુઠ્ઠમ જ તે પરમપદ તેમના લક્ષમાં આવ્યું. અને ત્યારબાદ એક મુઠ્ઠાં સુધી તેમને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ ત્યારે પોતે આ પરમાનંદના મહાસાગરમાં ડૂબી ગયા. આ મુજબ તેમની સ્થિતિ થયા બાદ સમાધિમાંથી પુનઃ જાગૃતિ આવી એટલે તેને વિચાર કરવા લાગ્યા; અડાડા ! પરમાનંદથી ભરેલું અદભુત અને અપૂવ પદ આજ મને પ્રાપ્ત થયું છે, હું પુનઃ ત્યાં જ રિયર થઈ બેસું કેમકે દિકનું નવ સુખ આની આગળ વણસમાન પણ નથી. એટલું જ નહિ પરંતુ બ્રહ્મલોક પર્વતનું કઈ ૫નું સુખ આનો લેશમાત્ર ૫ગુ બરાબરી કરી શકે તેમ નથી. મેં આજ સુધીને બો સમય નકામો ગુમાવ્યું. ચિંતામણી થી ભરેલું પિતાનો ખજાનો ભૂલી જેમ કે મુખ માણસ એક મુઠી લટને માટે આશાથી ઘેર ઘેર ભી ન માગ ભટકે, તેમ આ સર્વ કે પિતાના આત્મીય પરમાનંદના સ બ ધમાં અજ્ઞાત હેવાને લીધે શું કાકકાઓમાં પડી ઘણા જ પરિશ્રમ કર્યા કરે છે, છતાં તેમાંથી પરિણામે શું મેળવે છે ? તે કેડી મૂધનું વિયસુખ! આ કેવો ચમત્કાર છે ! અરે ! આજસુધો આ ક્ષુદ્ર એવા બાળ સુખો મટે ૫શું જે પરિશ્રમ લીધા તે હવે બ૫ થયા. હવે આ નિઃસીમ પરમાનંદનું પૂરેપૂરું સેવન કરવામાં જ હું તદ્દન તcપર થઈને રહીશ. આ કંટાળા ઉપજાવે એવો બાહ્ય વ્યવહાર હવે બસ થયો. પિષ્ટપણું એટલે ચાલું જ ચાવવા જેવા આ વ્યવહારથી મને શું લાભ થવાને છે ? આ તમામ બાહ્ય વિ દુલ કરવા જેવા અને તુર છે. અરે ફરી ફરીને તેનું તે જ અનાજ, તે જ પુષ્પમાળાઓ તે જ બિછાનાઓ, અલંકાર તથા ભોગવવાની સ્ત્રીએ પણ તે જ. તેમાં નવું એનું શું છે ? આ બધામાં તે વળી સ્વાઃ ? પ્રથમ મેં આ સનું સેવન કર્યું અને હાલમાં પશુ તે જ ચાલી રહ્યું છે. આ અર્થ છે ? તાત્પર્ય એ કે, આ બે મિશ્યા છે, છતાં ૫નું સર્વ લોકે તે એના એ જ માર્ગે જઈ રહ્યા છે, તેનો મને પણ આજ સુધી વિચાર નતો, અરેરે! કેટલો બ આ મેહ! અંતર્મુખ થવાની તૈયારી આ રીતના વિચાર વડે બાહ્ય જગતને ત્યાગ કરીને ફરીથી તે અંતર્મુખ થવાની તૈયારી કરી રહ્યા હતા. તેવામાં એકાએક તેને વળી એક જુદા જ શુભ વિચાર સૂઝયો. તેને એમ થયું કે, એડે ! મારા ચિત્તમાં ફરીથી આવો મોડ કેમ ઉત્પન્ન થયો હો વાસ ? આનંદ વડે પરિપૂરું એ જે આત્મા તે તે હું પોતે જ હોવા છતાં ફરીને મેહમાં પડી આમ કાંઈ કરવાનું યા નહિ કરવાનું મનમાં શાથી લાગી રહ્યું છું હવે મારે શું મેળવવાનું બાકી રહ્યું છે રાજા જનક તથા કર્મયોગ પ્રથમ તો એ કે, મારે અપ્રાપ્ય એવું શું છે ? તથા તે હવે કયાં, કયારે અને કેવી રીતે મળશે? વળી એમ છે કે, જે આજે અપ્રાપ્ય છે તેની કાલે પ્રાપ્તિ થઈ તોપગુ શું છે તે કાયમી કેવી રીતે થશે પરંતુ પ્રથમ તે મારા અનંત ચાન્ય કિવા આત્મસ્વરૂપમાં ક્રિયા જ કેવી રીતે સંભ દેહ, ઈદ્ર તથા મન એ તે સર્વ મૃગજળ વા સ્વપ્નની માફક તદન મિથ્યા છે તેવી જ રીતે હું તો કેવળ અખંડ એકરસ એ ચિદાત્મા હેવાથી તે સર્વ કાંઈ બીજાનાં ચેડાં જ કહેવાય? તે પણ બધાં મારાં જ કહેવાય છે તે તે પિકી ફક્ત એકલા એક અંતઃકરણ તે જ નિરોધ કરવાથી શું વળવાનું છે? નિષેધ વિનાનાં ઈતર, મન, બુદ્ધિ વગેરે બીજ કાઈનાં છે કે શું? ના. તે ૫શુ મારા જ છે. ઓહો! જગતમાંના નિરુદ્ધ અને અનિરુદ્ધ તમામ મનોભાવે મારામાં જ ભાયમાન થાય છે. જો આમ જ છે તો પછી એકલા મનને નિરુદ્ધ કરવાને મને આ શે માહ ઉત્પન્ન થયે છે? ઉપરાંત મારું સ્વરૂપ તે એવું વ્યાપક છે કે મન તથા તેના તમામ ભાવને નિરોધ કરવામાં આવે તે પણ મારે પોતાને એટલે “હું” અર્થાત આત્મપદ (વૃક્ષાંક ૧) ને નિરોધ થવો તે કદી સંભવનીય જ નથી, કેમકે મઠાકાર કરતાં પણ અતિ પ્રિતી એવા મારે એટલે આમ કિંવા બ્રહ્મપદને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy