SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] (ગામ) આત્મરત મારામાં ઉપનિષદોક્ત (હ અને શાહના અમાપ) જે ઉમે છે સાડાત્રણ વર્ષ જેટલો સમય વ્યતીત થવા છતાં જનતા જનાર્દનની સેવામાં જેટલો જલદી મૂકવાને ઇરા હતો તેટલો વહેલા તે મૂકાઈ શકાયો નથી અને એ રીતે જનતા જનાર્દનની સેવામાં જે વિલંબ થયો તે માટે અમને તેમની હાદિક માફી ઇચ્છીએ છીએ. - ચાર વિનાન” “ સારાં કાર્યોમાં વિનો વણાં” એ કહેવત સુપ્રસિદ્ધ જ છે. તે નિયમ આ ગ્રંથને પણ લાગુ પડે છે એ ભૂલવું ન જોઈએ. ગઈ ગુજરી ભૂલી જઈએ, એ કહેવતાનુસાર એ વિનોની સમસ્યામાં ઉતારવાની જરૂર નથી. વિદો એ શુભ કાર્યોની કટીe૫ છે. વિધ વગરનું કાર્ય નિરર્થક ગણાય. એ ન્યાયે જેને અમો વિશે માનતા હતા તે વિષે નહિ પરંતુ દૈવી સંકેત હતા, એમ પાછળથી અમારા અનુભવમાં આવ્યું, પ્રથમ અને લાગ્યું હતું કે ગીતાદેહન એ તમામ વિષેને નાશ કરનારા અને સર્વ દેવતાઓની આશિષરૂપ હોવાથી આમ વિલબ કેમ થવા પામે પણ પાછળથી જણાય છે, જેમ તેના મૂળમાં દેવી પ્રેરણું છે તેમ દેવી સકતાનુસાર અમદાવાદ સંદેશ કાર્યાલય તરલથી તે પ્રાટ થવાને સુગ નિર્મિત હતું અને એ નિયમાનુસાર આજે અમો તેને જનતા જનાર્દનની સેવામાં સાકર રજૂ કરીએ છીએ. આ દેવી સંત એટલે કે જેમ જનક રાજા એક જ વખાના ઉપદેશથી આત્મસાક્ષાત્કાર કરી શકયા છે તેમ બીજીના એક પૂર્ણ શ્રદ્ધાન્વિત અને જિજ્ઞાસુ ભક્ત ગીતાદેહનના એક જ મંત્રના વિવેચન દ્વારા રક્ત સાત આઠ મિનિટમાં જ નિર્વિકલ્પ બની અપક્ષ અનુભવ પ્રાપ્ત કરી શકયા ગીતાદેવનમાં રહેવું એ અજીત સામર્થ્ય તે અમદાવાદ સિવાય અન્યત્ર છપાત તે જાણવું અશકય હતું. ગીતાહનની પ્રતિજ્ઞા જગત મણે કીટથી માંડીને મનુષ્ય પર્યત દરેક પ્રાણીમાત્રની અહેનિસ ચાલી રહેલી આ બધી | પ્રવૃત્તિને ઉદ્દેશ છે? એ પ્રશ્નનો ઉત્તર “સુખ અને શાંતિ” એટલે જ એક મળી શકે તેમ છે. ગીતાદેહન સત્ય કર્તવ્યના ભાન સહિત સહરતુની પ્રાપ્તિ કરાવી આપી કેને વ્યવહારમાં રહ્યા છતાં ગમે તેવી પરિસ્થિતિમાં નિર્બોધિત એવી અખંડિત સુખશાંતિ જે માગે મળી શકે તેવો સચોટ માર્ગ બતાવવા પ્રતિકાથી વધાયેલ છે. ગીતાનને જન્મ જગતને સત્ય વસ્તુ શી છે? માનવીઓનું સાચું કર્તવ્ય કર્યું તેનું અનુભવતા અને નિઃશંક જ્ઞાન આપવાને માટે થયેલે છે. પ્રથને કાળ અને સ્થળમહિમા કેઈ કઈ મંથને કાળમહિમા હોય છે, તે કઈ સ્થળમહિમા હોય છે તથા કોઈ કોઈને તે કાળ અને સ્થળ એમ બંને પ્રકારને મહિમા હોય છે. ગીતાદહન ગુજરાતના મશહુર અને પુણ્યક્ષેત્ર સમા પ્રાચીન શહેર સુરતમાં અને બીજા વિશ્વયુદ્ધના મધ્ય%ળમાં લખાયેલું છે, તેથી તે કાળ અને સ્થળ બંને મહિમાને ધરાવે છે. આ ગ્રંથ લખવાને હેતુ શે? તેને આરંભ કેવી રીતે થયો? કયાં થી. વગેરેને ઉલેખ મહાત્માશ્રીએ ગીતાહનના આરંભના ઉપાસનાકાંડમાં સવિસ્તર કરે છે (કિરણાંશ ૭ પૃષ્ઠ ૧૨ અને કિરણ ૨૯ પૃષ્ઠ ૭૫-૭૬ જુઓ), એટલે તે અહીં ફરીથી જણાવવાની જરૂર જણાતી નથી. પ્રવૃત્તિના પ્રકારે આ પ્રવૃત્તિ મુખ્યતઃ બે પ્રકારની છેઃ (૧) શાસ્ત્રકૃત, (૨) રાગત. શાઅમૃત પ્રવૃત્તિ, ઉદ્દેશ, લક્ષણ અને || પરીક્ષા એમ ત્રણ પ્રકારની છે, કેવળ પદાર્થોના નામ માત્ર કથનને ઉદ્દેશ દેવામાં આવે છે, નામ માત્ર કહેવામાં - આ પ્રસંગ ગીતાદેહન અધ્યાય ૪ મંત્ર ૧૯ ના છાપકામની રજૂઆત વખતે શ્રાવણ સુદ ૨ સવાર સિંવત ૨૦૦૧ ના રોજ બનવા પામ્યો હતો. કાનનાક-કાનc:- ગામ મારા - — નામાખ્યા અને - - . " " '' નાનાનામતના મજામનપસબગામ - અનાવર
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy