SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાદોહન ] આથી તારામાં શું સામર્થ્ય છે ? એમ બ્રહ્ને તે માતરિક્ષાને પૂછ્યું. [ ૧૭૭ સ્વગપ્રાપ્તિને જ ધ્યેયની પૂર્ણુતા માનનારા તથા ભાગ અને અક્ષયની પ્રાપ્તિને માટે પુનઃ પુનઃ જન્મમરણાદિ ફળ આપનારાં નાના પ્રકારનાં કર્મીની મેાહજાળમાં ફસાયેલા તેમજ તે પ્રાપ્ત કરવાને માટે નિત્ય આસક્ત અનેલા તથા જેમના મનની સારાસાર વિવેકદૃષ્ટિ અને વિચારને લાપ થવા પામેલા છે એવા અને વિચારથી એતપ્રેાત બનેલા મનુષ્યા, આ વેદના ત્રિગુણુરૂપ માયાના વિસ્તારથી ભરેલાં વર્ષોંના ઉપર જ મેાહુ પામે છે, તેઓનું લક્ષ્ય ત્રિગુણથી રહિત એવા વેદના પરમ પુરુષાર્થ રૂપ મેાક્ષપ્રાપ્તિના ધ્યેય તરફ્ કદી પણ જતું નથી, તેવા મૂઢાનું અંતઃકરણ અનંત કામ્ય વાસનાએથી ભરપૂર હેાવાને લીધે તેમનામાં ઉપર બતાવ્યા પ્રમાણે આત્મતત્ત્વના એક જ નિશ્ચયવાળી બુદ્ધિની સમતા કદી પણ હાતી નથી, અર્થાત્ તેએની બુદ્ધિમાં અનેક પ્રકારની શાખાઓ હેાય છે. તેમની બુદ્ધિ એક સ્થળે કદી પણ સ્થિર રહી શકતી નથી. પરંતુ હું મેશ અનેક પ્રકારના વિષયેામાં આસક્ત ખની વિવિધ પ્રકારના સંકલ્પવિકા કરવામાં જ રમમાણુ બનેલી હાવાથી બુદ્ધિને સ્થિર કરવાની આ વિધિની એટલે આત્માને નિશ્ચય કરાવનારા આ યેાગની તેઓને સહેજે પણ કદી કલ્પના હાતી નથી. બુદ્ધિમાં વાસનાવશાત્ અનેક ભેદો પડે છે ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! મેં તને સથી શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપનાર એવા આ બુદ્ધિયેાગ કહ્યો તે જ મુખ્ય છે. ખીજાં બધાં સાધને તા જેઓને આ પ્રમાણે એક આત્મતત્ત્વમાં નિશ્ચય નથી એવાઓએ પેાતપેાતાના સ્વભાવ પ્રમાણે અન્નાનથી કલ્પેલાં છે, તેવા આ સર્વોત્તમ ફળને કદી પણુ પામતા નથો, પરંતુ, ક્ષુદ્ર ફળને જ પ્રાપ્ત કરી તેને પરમ ફળ સમજી લે છે. પ્રલયકાળમાં વિલય પામેલી વેદરૂપ વાણી કે જે કેવળ એક આત્મામાં જ ચિત્તને રખાવે એવા ધમ નું નિરૂપણ કરે છે, તે ક્રીથી સિષ્ટના આરંભકાળમાં મેં એટલે ઈશ્વર (વૃક્ષાંક ૨) એ બ્રહ્માને કહી, બ્રહ્માએ પેાતાના પુત્ર મનુને અને મનુએ ભૃગુ આદિ મહર્ષિઓને તથા પ્રજાપતિને કહી, પ્રજાપતિ પાસેથી તેમના પુત્રાએ મેળવી. દેવ, દાનવ, યક્ષ, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર, ચારણ, જેએના શરીરને કરચલી, પ્રસ્વેદ (પસીને) કે દુગ ધ હેાતાં નથી તેથી આ દેવે છે કે મનુષ્યા છે એવા સદેહ થાય છે તેવા દ્રીપાંતરવાસી કિદેવેશ, મુખ અને શરીરાકૃતિથી મનુષ્યની સામ્યતાવાળા કિન્નરા, નાગ, રાક્ષસ, તેમ જ મનુષ્ય અને વાનર જાતિના મિશ્રણુરૂપ જાતિવાળા કિંપુરુષા ઇત્યાદિ સત્ત્વ, રજ અને તમેગુણુ વડે થયેલી વાસના અનંત પ્રકારની હેાવાથી વાસનાવશાત્ પ્રાણીઓનાં આવાં જુદાં જુદાં શરીર અને જુદી જુદી મુદ્ધિએ થવા પામેલી છે. આવી રીતે બુદ્ધિમાં વાસનાવશાત્ અનંત ભે પડેલા છે, તથા પાતપેાતાની વાસનાત્મક બુદ્ધિ અનુસાર દરેકે વેદવચનના અર્ધાં પણુ જુદા જુદા કરેલા છે. આ રીતે સ્વભાવની વિચિત્રતાને લીધે બુદ્ધિમાં અનંત ભેદા પડેલા દેખાય છે. જેઓ શાસ્ત્રાભ્યાસી હેાતા નથી તેઓની બુદ્ધિ પર’પરાગત ચાલતી આવેલી જૂની રૂઢિને લીધે જુદી હાય છે અને કેટલાએકની બુદ્ધિ તા વેદથી વિરુદ્ધ એવા પાખંડ વિષયેામાં જ લાગેલી હેાય છે. આ રીતે બુદ્ધિમાં પાતપેાતાની વાસનાનુસાર અસંખ્ય ભેદા થવા પામેલા છે. જુદા જુઠ્ઠા મતમતાંતરો હે અર્જુન! મારી માયા વડે મેાહ પામેલા અને વાસનાવશાત્ અનેક ભેદા પડેલી બુદ્ધિવાળા પાતપેાતાનાં કર્મો તથા રુચિ મુજબ જુદા જુદા પ્રકારનાં કલ્યાણનાં સાધના છે એમ કહે છે. મીમાંસઢાનું કહેવું છે કે, મુમુક્ષુએ કામ્ય તથા નિષિદ્ધ કર્મોંમાં પ્રવવું નહિં, પણ પ્રત્યવાયથી છૂટવાને માટે નિત્યનૈમિત્તિક કર્મો અવશ્ય કરવાં જ જોઈ એ. મનુષ્યની પવિત્ર કાર્તિ જેટલાં વર્ષોં સુધી જગમાં ગવાય છે તેટલાં હજાર વર્ષી સુધી તે મનુષ્ય સ્વČલાકમાં પૂજાય છે; એવા પ્રકારના યશરૂપ ધર્મને જ સાહિત્યશાસ્ત્રકારો ઉત્તમ માને છે વાત્સ્યાયનાદિક ક્રામશાસ્ત્રકારા કામને; યોગશાસ્ત્રકા। શમ, ક્રમ તથા સત્યને; અશાસ્ત્રઢારા ઐશ્વયને એટલે અશ્વય આપનારા સામ, દામ, બેદ, દંડ આદિ ઉપાયાતે જ ઉત્તમ સાધન માને છે. ચાર્વાક મતવાળાએા ખાવું, પીવું, મેાજમજા કરવી અને એક દિવસ મરી જવું એને જ પુરુષા સમજે છે. તેા ખીજા કેટલાકા યજ્ઞ, દાન, તપ, વ્રત, નિયમ તથા યમેાના પાલનને જ પુરુષાથ` કહે છે. આ સધળાઓને પાતપેાતાના કર્મો પ્રમાણે તે ૧૨
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy