SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ] अपीद सर्व दहेयं यदिदं पृथिव्यामिति ॥ केन. [ સિદ્ધાન્તકાષા ભ૦ ગી૦ ૦ ૨/૩૯ અર્થાત્ બ્રહ્માંડરૂપે એકઠાં થયેલાં પચમહાભૂતાને એક બીજામાં વિલય થવા માંડે છે. શરીરને લય અન્નમાં થાય છે, અને ખીજમાં, બીજને પૃથ્વીમાં, પૃથ્વીનેા લય તેની તન્માત્રા જે ગંધ તેમાં થાય છે; ગંધને લય જળમાં, જળને પેાતાની તન્માત્રા એવા રસમાં, રસને તેજમાં, તેજને રૂપ તન્માત્રામાં, રૂપને વાયુમાં, વાયુને સ્પર્શ તન્માત્રામાં, સ્પર્શ તન્માત્રાને આકાશમાં, આકાશને શબ્દ તન્માત્રામાં લય થાય છે. સ્થૂળ તથા સૂક્ષ્મ ઈંદ્રિયાને પેાતાને પ્રવર્તાવનાર દેવતા એમાં લય થાય છે, દેવતાઓના પાતપેાતાના નિયંતારૂપ મનમાં, મનને અહંકારમાં, સર્વ જગતને મેાહ પમાડવા સમ એવા આ અહંકારને મહત્તત્ત્વમાં લય થાય છે. જ્ઞાન અને ક્રિયાશક્તિયુક્ત, મહત્તત્ત્વ પેાતાના કારણરૂપ સત્ત્વ, રજ અને તમ ગુÀામાં વિલયને પામે છે, આ સના મિશ્રણાત્મક એકત્ર સમૂહ સહ ગુણા માયા ( વૃક્ષાંક ૩ )માં લયને પામે છે. કાળને અધીન હોવાથી જેની પ્રવૃત્તિ સંપૂણ થાય છે એવા કાળ સાથે આ માયાની એકતા થઈ જાય છે. અર્થાત્ તે કાળ સાથે એકરૂપ મની પેાતાની કાળરૂપ સત્તાને પ્રવૃત્ત કરનાર એવા પુરુષ ( વ્રુક્ષાંક ૨ ) માં લયને પામે છે. પુરુષ પેાતાની આ માયા અથવા પ્રકૃતિમાં લીન થઈ જવાથી પેાતાના પૂર્યું એવા આત્મસ્વરૂપ (વ્રુક્ષાંક ૧ )માં જ સ્થિત રહે છે, તે બીજા કેાઈમાં લય પામતા નથી, કારણુ કે, આ જગતની અનેક સૃષ્ટિએ માયાના આશ્રય વડે આમાંથી જ થાય છે, એમાં જ રહે છે અને એમાં જ પ્રલયને પામે છે. જાવે આ વિલયક્રમ નીચેથી ઉપર એમ વ્યુત્ક્રમે ( ઉલટા ક્રમે) એટલે ૧૫ ને ૧૪ માં, ૧૪ તે ૧૩ માં, ૧૩ને ૧૨ માં, એમ ત્રણ સુધી વિલય થયા એટલે વૃક્ષાંક ૨ અર્થાત્ સાક્ષીને વિલય અનાયાસે જ થઈ તે આત્મસ્વરૂપ જ બની જાય છે. આમછેવટે અનિવČચનીય એવુ એક આત્મપદ જ અવશેષ રહે છે. તે જ સના આધાર હોવાથી સર્વના અધિષ્ઠાન અથવા અવધિરૂપે એકમાત્ર આત્મા જ છે. હૃદયમાં આવેા વિવેકયુક્ત વિચાર પ્રકટ થતાં મતમાં દ્વૈત અથવા ભેદ સંબધી ભ્રમ કયાંથી રહે? આકાશમાં સૂર્યના ઉત્ક્રય થતાં અંધારું કયાંથી રડે? ભગવાન કહે છેઃ આમ આત્મરૂપ એવા ‘હું’ કે, જે ભૂત ભવિષ્યને જાણનાર છુ, તેણે સંશયરૂપી ગાંડન તેડનારા સાંખ્યવિધિ કે જેમાં અવળી રીતે પ્રલયનું તથા સવળી રીતે સુષ્ટિ ઉત્પત્તિનું નિરૂપણ કરેલું છે, તેવા હું પણુ વસ્તુતઃ તા અનિચનીય એવા આત્મસ્વરૂપ જ છું (જીએ શ્રી ભા॰ ક’૦ ૧૧ અ૦ ૨૪), સાંખ્યશાસ્રના ખા ઉદ્દેશ શું ? અત્યાર સુધીના વિવેચનને ઉદ્દેશ એ છે કે, શ્રીમદ્ ભગવદ્ગીતાના આ Àકમાં આવેલા સાંખ્ય શબ્દને માટે વિદ્વાનેામાં એટલા બધેા ઊહાપેહ થતા જોવામાં આવે છે કે, તે વડે રામતું રામાયણુ થવા પામેલું છે; જેથી આપણે તેા અત્રે ખેટા ઊડાપેાડ કરી વિષયાંતર કરવાના માને છેાડી શ્રીકૃષ્ણ ભગવાન પોતે જ સાંખ્ય સબંધમાં શું કહેવા માગે છે, તે જાણી આગળ વધવાનુ છે, એટલે મિથ્યા વિતડાવાદે નુ પ્રયાજન રહેશે નહિ. ઉપરના કથનમાં જડ્ડાવી ગયા તે પ્રમાણે અજ્ઞાતોને સમજાવવાને માટે પરંપરાથી ચાલતી આવેલી અને જેવુ અતિમ ધ્યેય અંત એવું આત્મસ્વરૂપ જ પ્રતિષત કરવાનું ડાય છે, એવી જે બુદ્ધિગમ્ય યુક્તિ કિવા મા તે જ સાંખ્ય કહેવાય છે, એમ હવે નિ:સશય રીતે જાણી શકાશે. સિદ્ધાંત રાાસ્ત્રના નિયમ પ્રમાણે જે રેષા મૂળ બિંદુવી માંડીને છેક અંતિમ બિંદુ તરફ બિલકુલ વાંકીચૂકી અથવા આડીવળી નહિ જતાં એકીટશે તદ્દત સીડી ચાલી ગઈ ડોય તેને સરળ રેવા કડે છે. તે પ્રમાણે કેવળ અદ્વૈત એવું એક આત્મતત્ત્વ સમજાવવાનું જ જે શાસ્ત્રનું ધ્યેય ડ્રાય અને જે શાસ્ત્ર તે ધ્યેયના પરપૂ′તાને માટે સરળ રેષાના નિયમ મુજબ પાતા। આર્ન બિંદું (ઉપક્રમ) તથા અન બિંદુ (ઉપસંહાર)તે નહિ છેડતાં તે પરમતત્ત્વ સમજાવવાને માટે વચગાળે ગમે તેટની યુક્તિએને માત્ર લઈ તેને જ સમજાવવાના પ્રયત્ન કરે, તેવાં શાસ્ત્ર એ જ સાંખ્યશાસ્ત્રો જાણુવાં. બી તે કાઈ સાંખ્યના અથ કરી વગર કારણે લેાકેાની વૃત્તિ એને ગૂંચવણુમાં નાંખવાનું આપણુતે કઈ પ્રયોજત નથી. જેમાં અોક યુકિતપ્રયુકિત દ્વારા અદ્વૈત એવા પરમ તત્ત્વતા જ નિષ્ણુય બતાવવામાં આવે છે, તે શાસ્ત્રો સાંખ્ય તથા દૈતના અગીકાર કર્યાં બાદ તેને અદ્વૈતમાં સમન્વય કરે તે વેદાંત અને તે ઉપદેશ જેમાં નથી તે અસાંખ્યશાસ્ત્ર ાયુપુ. આ મુખ્યત્વેઢાંત તથા
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy