SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् । [ ઉપાસનાકાર્ડ કિ૦ ૨૪ તેમાંથી જે શેષ બચે તેઓ ઈશ્વર કાણુ છે? આપણે કેાણુ છીએ ? એવા વિવેક વડે ઈશ્વરનુ` પક્ષ જ્ઞાન પ્રાપ્ત કરનારા ઉપાસકે છે. જેઓને જ્ઞાની કહેવામાં આવે છે. આવા હજારા પરાક્ષજ્ઞાનવાળા જ્ઞાતીઓમાંથી મે' તમાને ઉપર કહેલી ચાર પ્રકારની ઉપાસનાદ્વારા અપરક્ષાનુમન અર્થાત્ આત્મસાક્ષાત્કાર કરી લેનારાએ તે। ભાગ્યે જ નીકળે છે. બાકી ઘણાખરા પરાક્ષજ્ઞાન મેળવીને શુષ્ક વેદાંતીએ જ બની જાય છે. તેવા આ બધુ' આત્મા છે અને હું આત્મા છું. એવું કેવળ મેઢેથી ખેલીને જ એટલે એક વખતે હુંપણાને તેના સાક્ષીભાવ સહિત વિલય કરીને પરક્ષાનુભવ લીધા સિવાય જ પે।તે કૃતકૃત્ય થયા એમ સમજીને મહાત્મા થઈ એસે છે, પર ંતુ આવા પરાક્ષજ્ઞાનથી કાંઈ મેક્ષ થતા નથી પણ હુંપણાનેા તેના સાક્ષીભાવ સહિત વિલય કરીને શેષ રહે તે નિર્વિકલ્પ સ્થિતિને એક વખત અનુભવ લઈ ત્યાર પછી તેમાંથી જ્યારે પુનઃ ઉત્થાન થાય છે ત્યારે જ મનુષ્ય કૃતકૃત્ય બને છે ( આની સ્પષ્ટતા આગલા સિધ્ધાંતકાંડમાં આવશે. તે ઉપરથી સર્વાત્મભાવના વડે થતી સગુણૢાપાસના તથા નિઃશેષભાવ વડે થતી નિાપાસના કરનારને સાક્ષાત્કાર કેવી રીતે થાય છે તે સ્પષ્ટ સમજી શકાશે. અધ્યાય ૬, ૧૧, ૧૫, અને દત્ત પરશુરામ જ્ઞાનકાંડ પ્રકરણ ૯, ૧૦ જીએ). સારાંશ એ કે આ મુજબ તમામ ભાવેાનેા તેના સાક્ષી સહીત વિલય કરીને જે પરમાત્માના કેવળ નિર્વિકલ્પ એવા શુદ્ધ સ્વરૂપના સાક્ષાત્કાર કરવામાં આવે તેા જ સાચુ સુખ અને કાયમને માટે શાંતિને અનુભવ થાય છે. આ સિવાય સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાને તૈલેાકયમાં બીજો કાઈ ઉપાય છે જ નહિ, એ વાત કરીથી પ્રતિજ્ઞાપૂર્વક કહુ છુ . નિષ્કામ પુરુષા જ જગતને સાચા રાહુ બતાવી શકે રાજન! આ રીતે મેં તમેને ધ્યેયપ્રાપ્તિ સબંધમાં કર્યું. હવે તમાએ પૂછ્યું કે, શ્રદ્દાથી ઉપાસના કરનાર અધેાગતિમાં કેમ પડે ? તે કહું છું. ઉપરના વિવેચન ઉપરથી તમે જાણી શકયા હશે! કે મનુષ્યને સ્વભાવ ચિકિત્સક દ્વાય છે. વળી મે' પ્રથમ મૂળ શ્રદ્દાની, શ્રદ્ધા અશ્રદ્દા અને એવી એ શાખાએ હેાત્રાનુ જણાવ્યું છે. તે પૈકી મૂળ શ્રદ્ધાવાળાઓને મંત્ર આપનારની પશુ જરૂર હોતી નથી; પરંતુ જગતમાં તે મેટે ભાગે આ મૂળ શ્રદ્ધામાં પડતી શ્રદ્દા અને અશ્રદ્દા નામક એ સાખાવાળાઓનું પ્રમાણુ જ વધુ હેાય છે. તે ખતે ચિકિત્સક બુદ્ધિના ઢાવાથી તેમની શ્રદ્દા કિવા અશ્રદ્ધા કાયમને માટે કદી પણુ ટકી શકતી નથી. અંદરથી સ્વાથ પરાયણુ હાવાને લીધે કાઈ કાઈ વખતે તેઓને શ્રદ્ધાળુપણામાં ભળવાથી ફાયદો જણાય તે તેમાં ભળી જાય છે તથા કાઈ કાઈ વખતે અશ્રદ્ઘાળુપણામાં લાભ છે એમ લાગે તે પાઘડી ફેરવે છે. આ ઉપાસ¥ાના પ્રકાર સબંધે કહ્યું. હવે તેઓને મંત્ર આપનારાએ પૈકી ઘણાખરાએ ઉપર પ્રમાણે પરમાત્માના સાક્ષાત્કાર કરેલા હોતા નથી, પરંતુ શુષ્ક વેદાંતીએ પૈકીના જ હોય છે. આથી તેએ ઉપાસાને ક્રમે ક્રમે આત્માના સાક્ષાત્કાર પ ત પહોચાડી શકતા નથી, પરંતુ શાસ્ત્રને ઉપયેાગ પેાતાના સ્વાર્થ સાધવા તરફ જ કરે છે. કારણ દેખીતું જ છે કે ઉપાસકને સાચા રાહ બતાવવા એ ઉદ્દેશ તેમાં હેાય જ કયાંથી ? ઉપાસક દ્વારા પેાતાનેા સ્વાથ કેવી રીતે સાધી લેવા, એ જ એક તેમનુ ધ્યેય હેાય છે. જેને પેાતાને જ તરતાં આવડતું ન હોય તે બીજાને શી રીતે ઉગારી શકે? એક પ્રસંગે નદીમાં કેટલાક લેાક તરવા પડયા હતા, ત્યાં વડેણુમાં એક ગ્રહસ્થ તરતાં થાકી ગયે અને ડૂબકાં ખાવા લાગ્યા તથા તે ખીજાઓને મદદ માટે બૂમા પાડવા લાગ્યા. ઇતર લેાકેા સારી રીતે તરી જાણુતા ન હતા, પરંતુ તેમને સાધારણ તરતાં આવડતું હતું. તેથી તેએ તેને કહેવા લાગ્યા : અરે ! તું ત્યાં કયાં મરવા ગયા ? આમ આવ એટલે તને ખેચી લઈએ. આ બૂમે સામેના તરેથી જનારા એક મનુષ્યે સાંભળી. તેણે ડાકાવીને જોયું તે જણાયું કે કાઈ મનુષ્ય પાણીમાં તરતાં થાકી જઈ ડૂબકાં ખાય છે. નજીકમાં એક ધેાખીનેા બળદ હતા, તેને છેાડીને તત્કાળ પાણીમાં પડી તે ડૂબતા મનુષ્યની પાસે લઈ ગયા. તેની પૂંછડી તેના હાથમાં આપતાં તુરત જ તે સામા તટ ઉપર જઈ પડ઼ે ંચ્યા. તાત્પ` કે, પાણીમાં ડૂબી રહેલા હાય તેને કેાઈ પૂછે કે ભાઈ હું તને કાઢું તેા ખરે, પણ મને કડે કે તું કેવી રીતે પડી ગયે। ? તારા પગ સરી ગયા કે બીજી કાઈ રીતે? તું કયાંથી પડયે ? તારી જ્ઞાતિ શુ? તું કયાં રહે છે? વગેરે. આવી પ્રશ્નપરંપરા પૂછવાની હાય ખરી? તે તા જેઓને તરતાં ન આવડતું હેય, છતાં લેકામાં તા.મેં તેને
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy