SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૪]. તા મારા સમર વિમતિ આ જઠ. [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીવ અ૦૧૮% રાજા સાંભળ! જીવન્મુક્ત મહાત્માઓ સુષુપ્ત મૌનમાં સ્થિત હોય છે જેમ ગાઢ નિદ્રામાં પડેલો મનુષ્ય ધમાં કાંઈ બોલે તો લોકે તેને બડબડ કહે છે, ખરા ને? તેવી સ્થિતિમાં જ મહાત્મા રહે છે, વળી અજ્ઞાની લોકો તેમના ઉપદેશને ધ્યાનમાં લેતા નથી, માટે તે બડબડ નહિ તે બીજું શું કહેવાય ? મારી ભિક્ષા नायमात्मा प्रवचनेन लो ___न मेधया न बहुना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ॥ (મુંદ૦ ૩૧૦ ૧/૨/૩) આ આત્મા પ્રવચન વડે, બુદ્ધિ વડે કિંવા બહુશ્રુત થવાથી કદી પણ લભ્ય પ્રાપ્ત થનારો નથી, પરંતુ જેને ખરેખર તેને જ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા હોય તેને તે પિતા વડે જ પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્દેશ એ કે, આત્મા એ કાંઈ ઘણું પુસ્તકોને અભ્યાસ કરવાથી, બુદ્ધિ વડે કિંવા બુદ્ધિશાળી પણાના અહંભાવથી, પુષ્કળ પાંડિત્ય વડે, ઘણાં પ્રવયને વા વ્યાખ્યાનો કરવાં કિંવા તે જ સાંભળતા રહેવા થકી કદાપિ પ્રાપ્ત થતા નથી, તેની પ્રાપ્તિને માટે તે ફકત તીવ્ર મુમુક્ષતા એ જ એક સાધન છે, જેને આવી તીવ્ર જિજ્ઞાસા હેય, જે અન્યભાવનાને ત્યાગ કરી આત્મા વડે જ આત્માને પામવાને ઇ છે, તે જ આ આત્માને પોતે પિતામાં મેળવી શકે છે. ટૂંકમાં બેપણની ભાવના વડે આત્મા કદી પણ પ્રાપ્ત થઈ શકતો નથી પરંતુ તીવ્રતર જિજ્ઞાસાહ એકપણાની વા અદ્વૈતની નિશ્ચલ ભાવના વડે અપરોક્ષજ્ઞાન કરવાથી જ તેની પ્રાપ્તિ થઈ શકે છે. મારે વાર લકે જે કે મને મહાત્મા કહેતાં, મારી પૂજા કરતાં, પોતાને શાંતિ મળી છે એમ પણ કહેતાં, એટલું જ નહિ પરંતુ મારા પુસ્તકે જ્ઞાનથી એવા તે ભરપૂર છે કે તેની બરાબરી પ્રાકૃત ભાષામાં કવચિત જ કોઈ કરી શકે ! એવું એવું ઘણુંએ કહેતાં, છતાં આજ સુધી હું મને પિતાને અપૂણું સમજતો હતો કેમ કે હું કેવળ ગ્રંથોના લેખન, વાચન કિંવા તો સમજાવી ઉપરચોટિયું જ્ઞાન પ્રાપ્ત કરનારાઓનો વર્ગ નિર્માણ કરે અથવા વધુ લોકોને જમાવ કરવો છે મારાં સ્તુતિસ્તોત્રાદિ કરનારાઓને સમૂહ એકત્ર કરવા કરતાં આત્માના અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરનારાઓને જ હું વધુ લેખું છું. આથી મને હંમેશાં એમ જ લાગ્યા કરતું કે જગતમાં કેવળ પ્રવચનો વા પુસ્તક લખીને જ હું સાચો વારસો આપી શકતા નથી, પરંતુ જ્યારે એક પણ વ્યક્તિને પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરાવી આપું કે જેથી તે વ્યવહારમાં રહીને અને ગમે તે સુખ દુઃખાદિ પ્રસંગો આવવા છતાં પણ તે થકી હેજે ચલિત નહિ થતાં જળકમળવત અલિપ્ત રહે અને કેવળ શાંતિમાં પોતાનું આયુષ્ય વ્યતીત કરે તથા મમાદિ સહિત “હું” ભાવને વિલય કરીને એટલે મન રહિત અવસ્થામાં પણ વ્યવહાર કેવી રીતે અને કેટલી બધી કુશળતાથી થઈ શકે છે, શાસ્ત્રોમાં કહેવામાં આવેલ અનાસકત કર્મયોગ કેને કહે છે, તે સંબંધે જીવન્મુક્તિનું રહસ્ય તથા મારા રવાનુભવનું તત્ત્વ “હું” જગતને જીવન્મુક્તોના ઉદાહરણની સાથે પ્રત્યક્ષ બતાવીને ખાતરી કરાવી ન શકું ત્યાં સુધી હુ" મારે સાચો વારસો જગતને આપી ન શકું; પરંતુ ઈશ્વરેચ્છાથી એવું એક તે શું પૂરતું સમાજમાં અધિકારી ગણાતાં સ્ત્રી અને શ્રદ્ધાદિક સહ કેટલાંક ઉદ્વાહરણે હું આજે જગત સમક્ષ મૂકી શકે છે. તેથી મને સ્વાભાવિક રીતે જ આનંદ થાય છે અને આથી જ હું જગતને આ સંદેશો આપવા પ્રેરાયો છું. દયેયપ્રાપ્તિની યુતિ “તમે માને યા ન માને તમારામાં શ્રદ્ધા છે વા ન છે પરંતુ જો તમે અનાસક્ત વ્યવહાર કિયા કર્મયોગ કેને કહે છે, તેનું સાચું રહસ્ય જાણવાની ઈચ્છા ધરાવતા હે, સંસારમાં રહે છતાં પણ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy