SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ | মড় পনদুপন পন হড় পন পচ পন যড় গন পন পননড় ক হনপন পম পন প হন ন পন পটনি পনি દેહવિભૂષા કરવી. (૫) પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવડાવવાં (૬) પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવવા કે પૌષધમાં આભૂષણ પહેરવાં (૭) પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવવા. (૮) પૌષધમાં શરીર પરથી મેલ ઉતારવો. (૯) પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી. (રાત્રીના બીજા પ્રહરે સંથારા પોરિસિ ભણાવીને જરૂર હોય તો નિદ્રા લઈ શકાય.) (૧૦) પૌષધમાં સારી કે નઠારી સ્ત્રી સંબંધી કથા કરવી. (૧૧) પૌષધમાં આહારને સારો નરસો કહેવો. (૧૨) પૌષધમાં સારી કે નરસી રાજકથા કે યુધ્ધકથા કરવી. (૧૩) પૌષધમાં દેશકથા કરવી. (૧૪) પૌષધમાં પૂંજ્યા પ્રમાજ્યા વિનાની જગ્યામાં લઘુનીતિ કે વડીનીતિ કરવી. (૧૫) પોષધમાં કોઈની નિંદા કરવી. (૧૬) પૌષધમાં માતા-પિતા, પુત્ર ભાઈબહેન, સ્ત્રી વગેરે કે જેઓ પૌષધમાં ન હોય, તેમની સાથે વાર્તાલાપ કરવો. (૧૭) પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી. (૧૮) પૌષધમાં સ્ત્રીના અંગોપાંગજોવા. Ta E E મ TH E EYE E TE E 200 E 206 E સામાયિકના બત્રીસ દોષ :- પૌષધ એટલે ચોવીસ કલાકનું સામાયિક, પૌષધ કરનારાઓ સામાયિકના બત્રીસ દોષ ટાળીને પૌષધ કરે તે નીચે મુજબ છે. દશ મનના દોષ : - (૧) વિવેક વગરના મન વડે સામાયિક કરે. (૨) યશ કીર્તિની ઈચ્છા રાખે. (૩) ધન, ભોજન અને વસ્ત્રાદિકની અભિલાષા રાખે. (૪) મનમાં ગર્વ ધરે. (૫) પરાભવ થતો જોઈ નિયાણુ ચિંતવે (૬) આજીવિકાદિકનાં ભયથી મનમાં બીહે. (૭) ધર્મનાં ફળનો સંદેહ રાખે. (૮) રૌદ્ર ચિંતવનથી અને માત્ર લોકરીતિથી કાલમાન પૂર્ણ કરે. (૯) આ સામાયિક રૂપ કારાગાર (બંદીખાના) માંથી ક્યારે છુટીશ એવો વિચાર કરે. (૧૦) સ્થાપનાજી કે ગુરુને અંધકાર વિગેરેમાં રાખે. મન વડે લક્ષ્ય કર્યા વગર ઉધ્ધતપણાથી અથવા શુન્ય મનથી સામાયિક કરે. દશ વચનના દોષ : - (૧) સામાયિકમાં અપશબ્દ (ગાળ) બોલે. (૨) સહસાત્કારે ન બોલવાનું બોલી જાય. (૩) સાવદ્ય કામની આજ્ઞા આપે. (૪) મરજીમાં આવે તેમ બોલે. E TA E ચણ ચણ ચણ પ્રાપ્ત થાય પણ આ ૭૩) કે કે તેને an GS are engag
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy