SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ MEs to fixi YEMEN น น น น น น น น น น น น ย น E3 ใน 4 ชั้นใน เน เน น ใน itu ใน มาน ใน ไนน ใน 4 Yu Ku Tu g ઉપધાનમાં દાખલ થયા બાદ ગુરુ મહારાજને પૂછ્યા વિના પોતાની મેળે કોઈ ચીજ બહારથી મંગાવવી નહિ. ચાવલા કે મુહપત્તિની આડ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવું એ બહુ મહત્ત્વની વાત છે. દિવસેનિંદ્રા લેવાથી પ્રાયશ્ચિત લેવું પડે છે. મહાભાગ્યોદયથી ગૃહસ્થપણામાં ચારિત્ર જેવી ઉત્તમ આરાધનાનો અપૂર્વ લાભ મળ્યો છે. તો તેવા ઉત્તમ અવસરને સફળ કરવા ધ્યાન દઈને સાવધાન રહેવું. ઉપધાન તપમાં આલોયણા આવવાના કારણો ચરવલો અથવા મુહપત્તિની આડપડે. ચરવલો-મુહપત્તિ વગર ત્રણ ડગલાથી વધારે ચાલે. (૩) રાત્રે કાનમાં કુંડલ નાખવા ભૂલી જવાય. (૪) કુંડલ અથવા કોઈપણ કપડું ખોવાય. (૫) પડિલેહણ કર્યા વગરના વસ્ત્ર-પાત્રવાપરે. પુરુષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરુષોનો સંઘટ્ટો થાય. તિર્યંચ અથવા સચિત્તનો સંઘટ્ટો થાય. રાત્રે દિવાળી ઉજેહી પડે. (૯) કાળ વખતે કામળીઓઢયા વગર ઉઘાડામાં જાય. (૧૦) વાડામાં ચંડિલ જાય. (૧૧) સંસારિક વાતો અથવા કલહકરે. (૧૨) સ્પંડિલ અથવા માત્રુ કરતાં બોલે. (૧૩) ખાતા ખાતા પાણી પીધા વગર બોલે. (૧૪) પડિલેહણ-પ્રતિક્રમણ કરતાં બોલે. (૧૫) બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરે. (૧૬) દિવસેનિંદ્રાલે. ઉઘે. (૧૭) બેઠાં બેઠાંખમાસમણ દે. (૧૮) સ્થાપનાચાર્યજી પડી જાય. (૧૯) દિવસ પોરિસી ભણાવવી ભૂલી જાય. (૮).
SR No.032356
Book TitleUpdhan Tap Alochana Book
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherPalaiben Gelabhai Gala
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy