SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ માલેર કોટલા હોશિયારપુર અમૃતસર પટી અંબાલા સમાના જીર લુધિયાના અમૃતસર ગુજરાનવાલા પાલનપુર વડોદરા મિયાગામ ડભોઈ મુંબઈ મુંબઈ સુરત જૂનાગઢ ૨૬૪ ૧૯૫૫ દુષ્કાળ અંગે અન્નસત્રનો પ્રારંભ. ૧૯૫૬ શ્રી વિજયાનંદસૂરિ મ.ની મૂર્તિની પ્રતિષ્ઠા. ૧૯૫૭ જડિયાલાગુરુમાં અંજનશલાકા. પ્રતિષ્ઠા, પાઠશાળા. ૧૯૫૮ જીરામાં જૈન સાહિત્ય અવલોકન સમિતિની -સ્થાપના ૧૯૫૯ શ્રી આત્માનંદ જૈન પાઠશાળા સ્થાપી. ૧૯૬૦ નાભાનરેશની સભા સમસ શાસ્ત્રાર્થ. મહાનિશીથ સૂત્રથી મૂર્તિપૂજાની સાબિતી. ૧૯૬૧ નવાણું પ્રકારી પૂજા રચી. ૧૯૬૨ ગુજરાનવાલાથી રામનગર તીર્થનો સંઘ. ૧૯૬૩ શ્રી પાર્શ્વનાથસ્વામી પંચકલ્યાણક પૂજા રચી. ૧૯૬૪ ‘વિશેષ નિર્ણય’’‘ભીમજ્ઞાન ત્રિંશિકા'' ગ્રંથની રચના. દિલ્હીથી હસ્તિનાપુરનો સંઘ. જ્યપુરથી ખોગામ સંઘ. આત્મવલ્લભ કેળવણી ફંડ. રાધનપુરથી સિદ્ધાચલનો સંઘ. વડોદરાથી કાવી, ગંધારનો સંઘ. મિયાગામમાં પાઠશાળાનો પ્રારંભ. સામાજિક કન્યા વિક્રયાદિ કુરિવાજોનું નિવારણ. એકવીસ પ્રકા૨ી શ્રી ઋષિ મંડળ ‘શ્રી નંદીશ્વરદીપ'' તીર્થ પૂજા રચી. ૧૯૬૮ વડોદરામાં મુનિ સંમેલન, દ્વાદશવ્રત પૂજા રચી. નાંદોદ તથા વડોદરાનરેશ સમક્ષ શ્રી હંસવિજયજી મ.ની અધ્યક્ષતામાં જાહેર પ્રવચનો. ૧૯૬૯ ઉપધાન, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. ૧૯૭૦ શ્રી પંચ પરમેષ્ઠી પૂજા રચી. ૧૯૭૧ શ્રી જૈન વનિતા વિશ્રામ માટે પ્રેરણા, ઉપધાન. ૧૯૭૨ સ્રીશિક્ષણ શાળા, શ્રી આત્માનંદ જૈન લાઇબ્રેરી સ્થાપી. ૧૯૬૫ ૧૯૬૬ ૧૯૬૭ રત્નત્રયીનાં અજવાળાં શ્રી
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy