SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ | સાહિત્ય અને પત્રકારત્વ નાનાસાહેબ પરૂળેકર ૨૩૩. તંત્રી, કુમાર નાનાસાહેબ પરૂળકર. કુમાર ૩૪ (૩) માર્ચ ૧૯૫૭. પૃ. ૮૮-૮૯, ૯૯ ૨૩૪. વિદ્યાલંકાર, શંકરદેવ એક વિરલ અને સંનિષ્ઠ મહારાષ્ટ્રિયન પત્રકાર નાનાસાહેબ પરૂળકર. નવચેતન પર (૫) સપ્ટે. ૧૯૭૩. પૃ. ૪૯૮-૫૦૦ નિરંજન વર્મા ૨૩૫. દોશી, યશવંત વિરલ પત્રકાર બેલડી સ્મૃતિશેષ થઈ. અખંડઆનંદ સળંગ અંક ૫૧૮ સપ્ટે. ૧૯૯૧. પૃ. ૮૦-૮૨ નોર્થક્લીફ, લૉર્ડ ૨૩૩. વસાણી, વ્રજલાલ લૉર્ડ નોર્થકલીફ. નવચેતન ૩૯ (૫) ફેબ્રુ. ૧૯૬૧. પૃ. ૫૯૪-૫૯૬ ૨૩૭. વિભાકર, નૃસિંહદાસ લૉર્ડ નોર્થકલીફ યાને પત્રકારોનો નેપોલિયન. નવચેતન ૨ (૧-૨) ઑક્ટો.-નવે. ૧૯૨૨. પૃ. ૭-૮ પરમાનંદભાઈ કાપડિયા ૨૩૮. ગાંધી, ભોગીલાલ પરમાનંદભાઈ : ઓલિયા આદમી; અનુ. ભોગીલાલ ગાંધી અને સુભદ્રા ગાંધી. વિશ્વમાનવ સળંગ અંક ૧૨૫, મે ૧૯૭૧. પૃ. ૨૦૦-૨૦૨ ૨૩૯. જોશી, ઉમાશંકર સદ્ગત પરમાનંદભાઈ. નિરીક્ષક ૩ (૧૩) એપ્રિલ ૧૯૭૧. પૃ. ૮ - સંસ્કૃતિ ૨૫ (૫) મે ૧૯૭૧. પૃ. ૧૭૩-૧૬૭ ૨૪૦. સ્વ. પરમાનંદભાઈ. પુસ્તકાલય ૪૫ (૧૧) મે ૧૯૭૧. પૃ. ૯૯૮, ૭૦૪ ૨૪૧. પરમાર, જયમલ્લ પ્રબુદ્ધ પરમાણંદભાઈ કાપડિયા. ઊર્મિનવરચના ૪૨ (૨) મે ૧૯૭૧. પૃ. ૮૭. ૨૪૨. પરીખ, ધીરુભાઈ પ્રબુદ્ધપુરૂષ પરમાનંદભાઈ. કુમાર ૪૮ (૯) સળંગ અંક ૫૭૩ સપ્ટે ૧૯૭૧. પૃ. ૩૩પ-૩૩૮
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy