SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૨૨૫. તંત્રી, નવચેતન વયોવૃદ્ધ સાહિત્યકાર શ્રીયુત ધનશંકર ત્રિપાઠીનું બહુમાન. નવચેતન ૩૪ (૩) જૂન ૧૯૫૫. પૃ. ૩૪૦-૩૪૧ ૨૨૬. શાહ, પી. કે. પંડિત યુગના સર્જક અને પત્રકાર શ્રીયુત ધનશંકર હીરાલાલ ત્રિપાઠી. નવચેતન ૩૪ (૨) મે ૧૯૫૫. પૃ. ૨૧૫-૨૧૯ નટરાજન ૨૨૭. મહેતા, જયસુખલાલ કૃષ્ણલાલ નટરાજન. માનસી ૩ (૧) માર્ચ ૧૯૩૮. પૃ. ૧૩૬-૧૪૦ નર્મદ (નર્મદાશંકર લાલશંકર દવે) ૨૨૮. દલાલ, યાસીન લેખસૂચિ H ૧૯૩ સુધા૨ક પત્રકાર. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, પૃ. ૧૪૬-૧૫૧. ૨૨૯. દવે, હરીન્દ્ર પત્રકારત્વનું મોટું અર્પણ. પરબ ૨૪ (૮-૯) ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩. પૃ. ૧૪૧-૧૪૫ ૨૩૦. દેસાઈ, નીરુભાઈ નિર્ભીક પત્રકારત્વ. પરબ ૨૪ (૮-૯) આંગસ્ટ- સપ્ટે. ૧૯૮૩. પૃ. ૧૩૭-૧૪૦ નવનીત સેવક ૨૩૧. શાહ, મુકુન્દ લોકપ્રિય લેખક અને પત્રકાર શ્રી નવનીત સેવકનું દુઃખદ અવસાન. નવચેતન ૫૯ (૧) એપ્રિલ ૧૯૮૦. પૃ. ૬૫ નાગેશ્વર રાવ ૨૩૨. તંત્રી, માનસી દેશોદ્ધારક નાગેશ્વ૨૨ાવ. માનસી ૩ (૩) સપ્ટે. ૧૯૩૮. પૃ. ૪૫૭-૪૫૯
SR No.032344
Book TitleSahitya Ane Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGujarati Sahitya Parishad
Publication Year1999
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy