SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' સ* - * * * * * * -અમૃતસર ૧૯૬૩ શ્રી પાર્શ્વનાથસ્વામી પંચકલ્યાણક પૂજ રચી. ગુજરાનવાલા ૧૯૬૪ “વિશેષ નિર્ણય” “ભીમજ્ઞાન ત્રિશીકા” ગ્રંથની રચના દિલ્હીથી હસ્તિનાપુરને સંધ. પાલનપુર ૧૯૬૫ "પુરથી ખેગામ સંધ. આત્મવલ્લભ કેળવણી ફંડ. વડોદરા ૧૯૬૬ રાધનપુરથી સિદ્ધાચલને સંધ. ‘મિયાગામ ૧૯૬૭ વડેદરાથી કાવી, બંધાર માં સંધ. મિયાગામમાં પાઠશાળાને પ્રારંભ. સામાજિક કન્યા વિદ્યાદિ કુરિવાજોનું નિવારણ એકવીસ પ્રકારી શ્રી ષિ મંડળ “શ્રી નંદીશ્વરદીપ” તીર્થ પૂજા રચી. ડભોઈ ૧૯૬૮ વડોદરામાં મુનિ સંમેલન, દ્વાદશત્રત પૂજા રચી. નાંદોદ તથા વડોદરાનરેશ સમક્ષ શ્રી હંસવિજયજી મ. ની અધ્યક્ષતામાં જાહેર પ્રવચને.. મુંબઈ ૧૯૬૯ ઉપધાન, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. મુંબઈ ૧૯૭૦ - શ્રી પંચ પરમેષ્ઠી પુજા રચી. સુરત ૧૯૭૧ શ્રી જૈન વનિતા વિશ્રામ માટે પ્રેરણું, ઉપધાન. જૂનાગઢ ૧૯૭૨ સ્ત્રી શિક્ષણ શાળા, શ્રી આત્માનંદ જેન લાઈબ્રેરી સ્થાપી. મુંબઈ ૧૯૭૩ વંથલીમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠા. વેરાવળમાં સ્ત્રી શિક્ષણ શાળા, ઔષધાલય સ્થાપ્યાં. વેરાવળથી સિદ્ધાચલને સંઘ. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે રૂ. એક લાખનું ફંડ. પંચતીથી પૂજા રચી. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મ. સાથે ચાતુર્માસ. - અમદાવાદ ૧૯૭૪ શ્રી હંસવિજ્યજી મ. સાથે ચાતુર્માસ. મહાવીર પ્રભુ પંચકલ્યાણક પૂજા રચી. સૂરતમાં પ્રતિષ્ઠા. - સાદડી ૧૯૭૫ પાલનપુરમાં આચાર્યોની મૂર્તિની પ્રતિષ્ઠા, વિદ્યાલય માટે ફંડ, જૈન છે. કેન્ફરન્સ માટે પ્રેરણું, નાણુંબેડામાં પાઠશાળા. ખુડાલા ૧૯૭૬ આદિનાથ પંચકલ્યાણક પૂજા રચી. બાલીમાં ઉપધાન. શિવગંજથી કેસરિયાજીને સંધ. “ચૌદ રાજલોક” “શ્રી પંચજ્ઞાન” “શ્રી સમ્ય દર્શન” પૂજા રચી. ગૂજ, મુંડારામાં લાઈબ્રેરી, પાઠશાળા. -બીકાનેર ૧૯૭૭ કાપરડામાં ધમશાળાની પ્રેરણા. શુદ્ધ ખાદીની આજીવન પ્રતિજ્ઞા.
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy