SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી વલ્લભસૂરિજીની જીવનરેખા. પાટી વિ. સં. વડોદરા ૧૯૨૭ જન્મ : કારતક સુદ ૨ (ભાઈબીજ). પિતાનું નામ દીપચંદભાઈ, માતાનું નામ ઇચ્છાબહેન, પિતાનું નામ. છગનલાલ રાધનપુર ૧૯૪૩ દીક્ષા વૈશાખ સુદ ૧૩. ૫. પૂ. આચાર્યશ્રી વિજ્યાનંદ. સૂરીશ્વરજી મ. શ્રી લક્ષ્મીવિજ્યજીના શ્રી હર્ષવિજયજીના શિષ્ય થયા. મહેસાણું ૧૯૪૪ ચંદ્રિકા, આત્મપ્રબોધને અભ્યાસ. પાલી ૧૯૪૫ કલ્પસૂત્રની સુબોધિકા ટીકાને અભ્યાસ. માલેર કેટલા ૧૯૪૬ પાલીમાં વડી દીક્ષા. “ગ૫ દીપિકા સમીર” રચી. શ્રીહર્ષ.. વિજ્યજીને સ્વર્ગવાસ. દશવૈકાલિક સૂત્રને અમરકોષ, આચાર-પ્રદીપ, અભિધાન ચિંતામણિ અભ્યાસ. ૧૯૪૭ ચંદ્રોદય, સમ્યક્ત્વ સપ્તતી, ચંદ્રપ્રભા-વ્યાકરણ, ન્યાય-. જ્યોતિષ, આવશ્યક સૂત્ર અભ્યાસ. અંબાલા ૧૯૪૮ ન્યાયાધિની, ન્યાયમુક્તાવલિને અભ્યાસ. પ્રથમ શિષ્ય. શ્રી વિવેકવિજય મ. સા. ની દીક્ષા.. જડિયાલાગુરુ ૧૯૪૯ જૈન મતવૃક્ષ તૈયાર કર્યું. ૧૯૫૪ યતિછત કલ્પ આદિ છેદ સૂત્રને અભ્યાસ.. અંબાલા ૧૯૫૧ “તત્ત્વનિર્ણય પ્રાસાદ” ગ્રંથની પ્રેસ કેપી શરૂ કરી. ગુજરાનવાલા ૧૯૫ર આ. શ્રી. વિજયાનંદસૂરિ મ. ને સ્વર્ગવાસ. નારીવાલા ૧૯૫૩ તેમનું જીવન ચરિત્ર રચ્યું, આત્મસંવત શરૂ કરી. ૧૯૫૪ સમાધિ મંદિરને પ્રારંભ. મા લેર કેટલા ૧૯૫૫ દુકાળ અંગે અન્નસત્રને પ્રારંભ.. હેશિયારપુર ૧૯૫૬ શ્રી વિજયાનંદસૂરિ મ. ની મૂર્તિની પ્રતિષ્ઠા. અમૃતસર ૧૯૫૭ જડીયાલાગુરુમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, પાઠશાળા. પટી ૧૯૫૮ જીરામાં જૈન સાહિત્ય અવકન સમિતિ તથા અંબાલા ૧૯૫૯ શ્રી આત્માનંદ જૈન પાઠશાળા સ્થાપી. સમાના ૧૯૬૦ નાભાનરેશની સભા સમક્ષ શાસ્ત્રાર્થ. શ્રી મહાનિશીથ. સૂત્રથી મૂર્તિપૂજાની સાબિતી.. જીરા ૧૯૬૧ નવાણું પ્રકારી પૂજા રચી.. લુધિયાના ૧૯૬૨ ગુજરાનવાલાથી રામનગર તીર્થને સંધ. પટી
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy