SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠનના પ્રખ`ધ પણ ગણિ જ કરે છે. આવા ગણિ પ્રત્યે વિનય પૂર્વોક્ત ચારે પ્રકારે રાખવા તે ગણિ–વિનય કહેવાય. આ રીતે તેર પ્રકારના વિનયપાત્રની વિશદ છણાવટ સમજીને વિનયતપને જીવનમાં અપનાવવુ જોઈ એ. વિનયનું વ્યાપક સ્વરૂપ આ વિવરણ પરથી કાઈ એમ ન સમજે કે આ તા ઘરની (જૈન ધર્મીના સાધુ-શ્રાવક વગેરેની) જ વાત કરી છે. વાસ્તવમાં જૈન ધ વ્યાપક અને ઉદાર દૃષ્ટિકોણ ધરાવતા ધર્મ છે. આટલા માટે જ વિનય પણ સાધનાના ક્ષેત્રમાં જેટલાં પ્રમળ નિમિત્તો છે એ દરેક પ્રત્યે દર્શાવવાના છે. પ્રતિક્રમણમાં શ્રમસૂત્રમાં ખેલવામાં આવતા તિત્તિસા આસાયન પાઠથી આ સ્પષ્ટ થાય છે– "अरिहंताण आसायणाए, सिद्धाणं आसायणाए, आयरियाण आसायणाए, उवज्झायाण ं आसायणाए, साहूण आसायणाए, साहूणीण आसायणाए, सावयाग આસયળ, સાવિયાળ આસાય, દેવળ આસાય, ટ્રેવીન આસાયળ, इहलोगस्स आसायणाए, परलेोगस्स आसायणाए, केवलिपन्नतस्स धम्मस्स आसायणाएं, सदेवमणुआसुरस्त लोगस्स आसायणाए, सव्वपाणभूयजीवसत्ताण' आसायाणाए, कालस्स આશાયળ, સુયÆ આસાચળાવ, સુટેવયાÇ આસાયળ, વાયળારિયમ્સ સાયબાણ ક અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, દેવી, ઇહલેાક, પરલેાક, કેવલીપ્રજ્ઞપ્તધમ, દેવ-મનુષ્ય つ અસુર-સહિત–લાક, સવ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, કાળ, શ્રુત, શ્રુતદેવતા, વાચનાચાય —- –આ બધાં સાધનાનાં પ્રબળ નિમિત્તોની મે આશાતના કરી હાય તેા તેનુ હું પ્રતિક્રમણ કરુ છુ.” '' ભાઈઓ, વિનયનુ આ કેટલું વ્યાપક સ્વરૂપ બતાવ્યું છે ! જગતનાં સર્વ પ્રાણીઓ જ નહીં, કાળ, લાક, પરલેાક, શાસ્ત્રજ્ઞાન વગેરે બધાં જ પ્રમળ નિમિત્તોના અવિનય–આશાતના ન કરવાની સાધકે સાવધાની રાખવી અને એમના પ્રત્યે વિનય રાખવા એવી શિખામણ આપી છે. આ પ્રકારે વિનયતપ આત્માની શુદ્ધિ માટે પરમ સહાયક છે. સ્થળ : જૈનભવન, બીકાનેર ૬ ઑગસ્ટ, ૧૯૪૮ 116 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy