SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈન ગૂજર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી “વચનકલા કવિકલા-નિષ્ણુાત, તર્ક વાચકૃત્તિ, સાહિત્યāાતિ, સમયતત્ત્વવિ” આ વિશેષણા આપ્યા છે. વિ રૂષભદાસ, શ્રી કુમારપાલ રાસમાં કહે છે કે, (૧૬૬૨ થી ૧૬૮૭) “સુસાધુ હુંસ સમસ્યા સુરચંદ, શીતલ, વચન જીમ શારદચંદ, એ કવિ મારા બુદ્ધિ વિશાલ, તે માગલ હું મુરખ બાલ.” અર્વાચીન જૈનેત્તર કવિશ્રી નાનાલાલ દલપતરામ તેમને માટે નીચે મુજબ કહે છે. 66 ‘શ્રો સમયસુંદરે પુષ્કલ કૃતિએ નાની-મોટી રચી છે અને ગીતા તા અસંખ્ય બનાવ્યા છે, તેમના સબંધમાં એવી કહેવત છે કે “સમયસુંદરનાં ગીતડાં ભીંતના ચીતડાં કે કુંભારાણાના ભીતડાં” એમણે ગુજરાતી, સીંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી, દિલ્હી, વગેરે અનેક સ્થળેાનાં ગીતેા તથા દેશીઓ લઈ તેની લયમાં પાતાની ઢાળા બનાવી કુશળતાથી રસને ખીલવી કાવ્ય ચાતુરી બનાવી છે અને તે લેાકપ્રિય થઈ છે, એટલુંજ નહીં પરંતુ કવિપ્રિય પણ થઇ પડી છે. તેઓશ્રી રચિત શ્રી સ તાષ છત્રીસીની પ્રરિત નીચે મુજબ છે:જિમ નાગાર ક્ષમાછત્રીસી, કમ' છત્રીસી મુલતાણીની; પુણ્ય છત્રીસી સિદ્ધપુર કીધી, શ્રાવક નઇ હીત જાણીજી. ૩૨ તિમ સતાષ છત્રીસી કીધી, લુણુ કરણુ સર, માંહીજી; મેલ થયઉ માંહામાંહી, આણુ' અધિક ઊચ્છાહીજી. ૩૩ પાપ ગયું. પાંચા વરસાનું, પ્રગટયા પુણ્ય પદ્ગુરજી; પ્રીતિ સંતાષ વચ્ચે માંડામાંહી, વાગાં મંગલતુરજી. ૩૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy