SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મહુાપાધ્યાય શ્રી સમયસુંદરગણિ, ૩૦ માટ, સં૦ ૧૬૮ મુલતાન, સં૦ ૧૬૭૨/૭૩ મેડતા, સં૰ ૧૬૭૪/૭૫ આજુબાજુ વિચરી ૧૬૭૬ માં રાણકપુર આવ્યા. સં૰ ૧૬૮૧ માં જેસલમેર, તથા ૧૬૮૨ લેકનપુરથી શ્રી શત્રુ ંજયના શેડ ધૈરૂભણશાલીના સંધમાં ગયા હતા, ત્યાંથી નાગેાર આવ્યા, જ્યાં શ્રી શત્રુંજય-રાસ રચ્યા. ૧૬૮૩ માં મેડતામાં, સં૦ ૧૬૮૫ લુશુક્રશુસર. સ’૦ ૧૬૮૭ પાટણ. આ વર્ષમાં ભારે દુકાળ પડયા. સ ૧૬૮૯ અમદાવાદ, સં ૧૬૯૧ ખંભાત, સં ૧૬૯૪/૯૫ ભલેર, સં૦ ૧૬૯૬ થી ૧૭૦૩ અમદાવાદ, તેઓશ્રીએ દરેક તીર્થોની જાત્રા કરી હતી, ને જેસલમેરમાં ઘણા વખત રહ્યા હતા. તેઓશ્રીએ અખત્મ મહુમશેખને ઉપદેશ આપી પંજાબ પ્રદેશમાં જીવવ્યા વળાવી હતી અને ગાયની મહત્તા ખાસ સમજાવી હતી, મેડતા તથા મડવરના રાજાએ તેમને સારૂ માન આપતા હતા. જેસલમેરના રાઊભીમ પાસે સાંઢ મારવાનુ ધ કરાવ્યું હતુ. માઢ નગરમાં શ્રી જિનદત્તસૂરિ તથા જિનકુશલસૂરિનુ સ્મરણ કરવાથી મેઘદૃષ્ટિ થયાનુ પાતે શ્રી મૃગાવતી રાસમાં જણાવે છે, તેઓશ્રી જુદી જુદી દેશી, રાગા, તથા ઢાલેાના સારા જાણુકાર હતા, કે જે રાગા દેશીઓનુ` પાછળના કવિઓએ અનુકરણ કર્યું છે. મૃગાવતી રાસમાં પેાતે જણુાવે છે :~~ So સધી પૂરવ મરૂધર, ગુજરાતી ઢાલ નવનવ ભાતી; ચતુર વિચક્ષણ તુમે હેાઈ ઢાલ મ ભાંગન્યા કાઇ. તેઓશ્રીએ આવી રીતે જૈનેતર કવિ પ્રેમાનન્દ્વ પહેલાં પ્રખ્યાત આખ્યાનકાર તરીકે ઝલકી જૈન સાહિત્યમાં જળશ ફાલે આપ્યા છે. તેમના માટે, પ્રાચિન અભિપ્રાયા નીચે મુજબ છે. તેમના સિધ્ધ સન'દન મધ્યાન્હ પદ્ધતિ ગ્રંથની ગ્રંથતિમાં નીચે મુજબ કહે છે,
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy