SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને (૭) શ્રી વીરજિન સ્તવન. સરલ જન્મ જીવિય સહલ સરલ મણેરહ અચ્ચ, પય પણ મિ વિરહ તણએ કિંવન સઘઈ કજજ. ૧ રાગ દેસ વસિ જે કિયેઉ મણવયકાય પમાય, તં મિચ્છા દુકકડઉ ચઉ સરણ વીર જિણ પાય. ૨ કરિ પસાઉ મુઝ તિમ કિમઈ મહાવીર જિણરાય, ઈણિ ભવિ અહવા અન્નવિ જિમ સેવઉં તું પાય. ૩ ઈઅ કવિત્ત સુઈદિહિમન અણુદિહિ જયસાગર ઉવઝાઈકિય, જે પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ સે નર પામઈસુફખ સય. ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy