SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી નેમિનાથ સ્તવન. નમઉ નેમ જિણવર, રયણ મયણ વિડંબણ વીર, ધીર મણિ ગિરનાર, સિરિ જિણિ પામિઉં ભવતીર. ૧ તીરથ માહિ વિસેષિય, ગુણિ ગસયઉ ગિરનાર જસુ સિરિ ચરગય મણિ, સરિસ સેહઈ નેમિકુમાર. ૨ નેમિ જિસેસર દંસણિહિં, સુકૃત ભરિલે ભંડાર ઉર ડારિઉં દાલિદ સિવું, વરિડ ચિત્ત વિકાર. ૩ ઈઅ કવિતા સુ ઍદિહિ મન અણું દિહિ જયસાગર ઉવજઝાઈકિય જે પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ સા નર પામઈસુકખસય ૪ શ્રી પાશ્વજિન સ્તવન. આસા તરૂવર ઈક્ક તઉં આસ પૂરિ પહપાસ તહ, પય મતિહિં ભવિયણુઉં ત્રુટ ભવ દુહ ' પાસ. ૧ જરાઉલિ થંભણ પરિહિ જયવંતઉ ભગવત, મઈ ભટેઉ સોપાસ જિણ આણિક ભવભય અંત. ૨ આઠ કમ્સ જિણિ નિજણિય લાધઉ સિદ્ધિ વિલાસ, પાસ નાહ સે જગિ જયઉ પૂરઉ મનનીય આસ. ૩ ઈઅ કવિત્ત સુઈદિહિમન અણુદિહિ જયસાગર ઉવજઝાઈકિય, જ પઢઈ સુઠાણિહિ મધુર વાણિહિ એનર પામઈસુફખ સય. ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy