________________
૪૯૨ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેમની કાવ્ય પ્રસાદી
તમારા જ ગુણા દિલમાં ગાઉં છું. હે સ્વામિ ! હું બીજું કઈ જ માગતા નથી. મારી એટલીજ અસ્વાસ છે કે આપના જેવી પદવી મળે પણ મળે !”
શ્રી મહાવિર સ્તવન (પૃ ૧૫૭) પરષદા—પદા, સભા; યાતિજન ગામિણી–જોજનો સુધી સંભાળતી પાણી; સુપસાય–સુપ્રસાદ કૃપા;
આ સ્તવનમાં આરંભની કડીઓમાં શ્રી મહાવીર પ્રભુ સમાવસરણમાં એસી દેશના આપે છે તે પ્રસગનું ચિત્ર કવિએ દાયુ છે. દેવતા કુસુમષ્ટિ કરે છે. વાજિંત્રો વાગે છે. દેવાંગનાએ સાળ શણુગાર સજીને નાટક કરે છે. એ પ્રભુનુ સ્મરણ કરતાં મનની ઈચ્છા સિદ્ધ થાય છે, વિશ્તા દૂર થાય છે. એવા પ્રભુને જન્મ આપનાર ત્રિશલા માતાને ખરેખર ધન્ય છે.
૧૭. શ્રી તત્ત્વવિજયજી
આ કવિની ચેાવીસીની હસ્તપ્રત ન મળવાથી ઋષભદેવ સ્તવનની પહેલી અને મહાવીર સ્વામિ સ્તવનની છેલ્લી કડી, જે છપાએલા ગ્રંથમાંથી મળી છે., તે અહી આપી છે.
૧૮. શ્રી જીવનવિજયજી
શ્રી આદિનાથ જિન સ્તવન (પૃ ૧૬૧) મધુકર-ભમરા; છે-છે; વિસાવાવીસ-વિશ્વાસ; નંદ-પુત્ર; આદિકરણ–કેટલીક બાબતેામાં પહેલ કરનાર; સુત-પુત્ર.
આ સ્તવનમાં કવિએ પ્રભુની મૂતિની માહકતાનું અને પ્રભુ પ્રત્યેના પેાતાના પ્રેમનું આલેખન કર્યુ છે. કવિ કહે છે–હે પ્રભુ ! મારા મનરૂપી ભમરા આપના ગુણરૂપી ફૂલ તરફ મેઘો છે તે હવે ઊડાવ્યે ઊડે તેમ નથી. હે પ્રભુ! આપની મૂતિ' અમૂલ્ય છે, અને એને જોતાં નયત કરે છે. આપને મલવા મને ઘણી આશા છે, પરતુ મારાં કર્મો વચ્ચે આવે છે અને મને અટકાવે છે તેા પણ મને