SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનવિજયજી. ત્રણ રૂપ ધરી તેહ રમે સારા હાસ્યાદિક પરિવાર છે. શિવ છે ૩ મોહ પીપરા જોરથી સાવ જગ સઘલે થયે જેર હે, શિવ૦ હરિહર સુરનર સહુ નમ્યા, સા. જકડી કર્મની ઘેર હો, શિવ૦ ૪ ભવથિતિ ચૌગતિ ચેકમાં, સા. લોક કરે પિકાર છે, શિવ૦ આપ ઉદાસ થઈ રહ્યા સારુ ઈમ કીમ રહેશે કાર છે. શિવ૦ ૫ છે ક્ષપક શ્રેણિરી ગજઘટા સારા હલકા અરિહંત હો શિવ નાણુ ખડગ મુજ કર દી સા. * ક્ષણમાં કરૂં અરિહંત હે, શિવ, દા કરૂણ નયણે કટાક્ષથી સાવ રિષદલ હવે વિસરાલ હે શિવ૦ ક્ષમાવિજય જિન સંપદા સારુ પ્રગટે ઝાક કમાલ છે. શિવ૦ ૭ શ્રી મહાવીરજિન સ્તવન (ઈમ ધન્ના ધણીને પરિચાવે એ દેશી) વીરજિણંદ જગત ઉપકારી, મિથ્યાઘામ નિવારી છે, દેશના અમૃતધારા વરસી, પર૫રિણતિ સવિ વારી જી વીર. ૧ 2
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy