SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ાા ૩ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. મન વચનને ત્રિક યેગને રૂંધી, સિદ્ધ વિલાસને સાધીરે; ટાલી સકલ ઉપાધી. પા યથાખ્યાત ચારિત્ર ગુણ , કેવલ સંપદ પીરે, ગીશ નગીને. દા. સિદ્ધ વધુ અરિહંત નિરંજન, પરમેસર ગતલનસાહિબ સહુ સજજન. છા પંડિત ગુરૂ શ્રી ક્ષમાવિજયને, જિન પદપંકજ લીને, છોડી મન કીને૦ શ્રી પાર્શ્વજિન સ્તવત (૮) * (ડીજી આઈ થારા દેશમાં માજી એ દેશી) પરમ પુરૂષ પરમાતમા સાહિબજી, પુરીસાદાણુ પાસ હે. શિવ સુખરા ભમર, થસે વિનતી સાહિબજી. અવસર પામી લગું સાવ સફલ કરે અરદાસ હે શિવ૦ મે ૧ દેય નંદન મોહ ભૂપરા સાવ તિણ કર્યો જગ ધંધલ છે, શિવ છેષ કીર રાગ કેશરી સા. તેહના રાણું સોલ હે શિવ૦ મે ૨ મિથ્યા મુહતે આગલે સા.. કામ કટક સિરદાર હે શિવ૦
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy