SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જૈન ગૂર્જર સાહિત્યરત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી શ્રી શાંતિનાથ સ્તવન. તારી આંખડીયે ઘરઘાલ્યું ગહ ગિરધારી-એ દેશી તું પારંગત તું પરમેસર, વાલા માલા મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરૂષેત્તમ, | તું અચ્છેદી અવેદી રે, મનના મેહનીયા, તાહરી કીકી કામણગારી રે જગના સેહનીયા. ૧ યેગી અગી ભોગી અભોગી, વાલા તુંહીજ કામી અકામી; તુહી અનાથ નાથ સહુ જગને, આતમ સંપદ રામી રે. મન ૨ એક અસંખ્ય અનંત અનુચર, વાલા અકલ સકલ અવિનાશી, અરસ અવર્ણ અગધ અફરસી, તંહિ અપાસિ અનાશી રે. મન ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલાતુંહી સદા બહાચારી; સમોસરણ લીલા અધિકારી, તુંહી જ સંયમ ધારી રે. મન૪ અચિરાનંદન અચરિજ એહી, વાલાકહેણું માંહિ ન આવે. ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહિ જ 'પાવે રે, મન. ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy