SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનવિજયજી પ૪૭ તિનિ મુદ્રા અવસ્થા તિગ, ભાવ વિસદ પરિણામ છે. શ્રી શાંતિ. ૨ ભૂમિકા વારત્રય પુંજવી, તિનિ અવલંબના તાન રે, દક્ષિણ વામ પશ્ચિમ દિશે, જેવું નહિ ત્રિવિધ નિધાન રે. શ્રી શાંતિ. ૩ પાંચ અહિંગમ પ્રણિધાન તિમ, અવગ્રહ તિનિ દશ દેય રે, વંદના તિગ દશ આશાતના, - જીંડી નિજ કર્મ મલ ધેય રે. શ્રી શાંતિ- ૪ તામસિ રાજસી, પરિહરી, સાત્વિક ભક્તિ સુખ હેતુ રે, શુદ્ધિ સગ પશુણે શેભતી, રેતી સમકિત કેતુ રે. શ્રી શાંતિ. પ પીડીકા ધર્મપ્રાસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે, એક આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશ છે. શ્રી શાંતિ. ૬ ભાવથી સેવા સાધુને, જ્ઞાન દંસણ ચરણ રૂપ રે; અમૃત અનુષ્ઠાનયું આદરે, હાય જિનપદ ભૂપ રે. શ્રી શાંતિ- ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy