________________
રામવિજયજી
૧૫ ત્રિસલારાણીને નંદ કે જગચિંતામણું એક દુખદેહગ દ્વરે ટળ્યાં એ, પિખી પ્રભુમુખ ચંદ કે ત્રિ૧ રિદ્ધિવૃદ્ધિ સુખ સંપદા એ, ઉલટ અંગે ન માય કે, આણી મુઝ ઘર આંગણેએ, સૂરગવિલેજ સવાય કે. ત્રિ. ૨ ચિંતામણિ મુઝ કર ચઢયું એ, પાયે ત્રિભુવન રાજ કે, મુહમાગ્યા પાસા ઢળ્યા એ, સિધ્ધાં વંછિત કાજ કે. ત્રિ. ૩. ચિતસાહ્યા સાજન મિલ્યા એ, દુરિજન ઉડયા વાયકે, સોમનજર પ્રભુની લહીએ, જેહવી સુરતરુ છાંય કે. ત્રિ. ૪ તેજ ઝલમલ દીપ એ, ઉગ્યે સમકિત સૂર કે, વિમલવિજય ઉવજઝાયને એ, રામ લહે સુખપૂર કે ત્રિ. ૫.
શ્રી વિજયરત્નસૂરિ રાસ
આદિ
સુપ્રસન્ન આલ્હાદકર, સદાજાસ મુળચંદ; વંછિત પૂરણ કલ્પતરૂ, સેવક શ્રી જીનચંદ. શ્રી વામા રાણી તણે, નંદન નિરૂપમ રૂપ; સૂરતિમંડણપાસની, ત્રિભુવન તણું ભૂપ. દેલતિદાઈ તેહના, પ્રણમી પય અરવિંદ ગામ્યું ગિરૂઆગપતિ, શ્રી રત્નવિજયસૂરદ. ગેડીપાસ સ્તવન ૧૭૭૨ વિજયાદશમી
(૭) નયણાં પુનિ પુનિ ચંદ વરસે વિજે દસમી દિને, રચિઓ રંગે છંદ કમલા કીતિ સંનિધિ.