SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનવિજયજી. ૩૦૫ જાણી ખાસ દાસ વિસામો છે કિશું લલના, અમે પણ ખિજમત માંહિ ખોટા કિમ થાયશ્ય લલના, ૫ બીજી બેટી વાત અમે સાચું નહિ લલના, મેં તુજ આગળ મારા મનવાલી કહી લલના; પૂરણ રાખે પ્રેમ વિમાસે શું તમે લલના, અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે લલના. અંતરજામી સ્વામી અચિરાનંદના લલના, શાંતિકરણ શ્રી શાંતિ માન વંદન લલના; તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપ લલના, કહે મેહન મન રંગ પંડિત કવિ રૂપને લલના. | શ્રી નેમિનાથ સ્તવન ( અંબરીઓને ગાજે હે ભટિયાણિબડચૂએ—એ દેશી) રાજુલ કહે રથ વાળો હે નણદીરા વીરા હઠ તજે કાંઈ પાળે પૂરવ પ્રીત; મુકો વિણ ગુનહે હે નણદીરા વીરા વિલાપતાં કાંઈ એ શી શીખ્યા રીત. રાજુલ કહે રથ વાળો હે. ૧. હું તે તુમ ચરણારી હો નણદીરા વીરા મેજડી કાંઈ સાંભળો આતમરામ; તે મુજને ઉવેખે હો નણદીરા વીરા સ્પાવતી નહી એ સુગરા કામ. રાજુલ૦ ૨ પશુઆને કરી કરુણા હે નણદીરા વીરા સુકીયા તે મેં સી ચેરી કીધ;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy