SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ હo: - મોહનવિજયજી શ્રી ગષભદેવનું સ્તવન (૧) બાળપણે આપણ સસનેહી, રમતા નવનવ વેસે; . આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તે સંસાર નિવેસે. પ્રભુજી! એલંભડે મત ખીજે. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તમને કઈ વ્યાયે, પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈ ન મુગતિ જાયે. હે પ્રભુજી, ૨ સિદ્ધનિવાસ લહે ભવિ સિદ્ધિ, તેહમાં શે પાડ તુમ્હારે તો ઉપગાર તમારે વહીએ, અભવ્યસિદ્ધને તારે. હે પ્રભુજી ૩ નાણરયણ પામી એ કંતે, થઈ બેઠા મેવાસિક તે મહેલે એક અંશ જે આપે, તે વાતે શાબાશી. હે પ્રભુજી ૪ અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય શિવપદ દેવા જે સમરથ છે, તે જસ લેતાં શું જાય. હે પ્રભુજી૫ સેવાગુણ રંજ ભવિજનને, જે તમે કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિરમમ ને નિરાગી. હે પ્રભુજી, ૬ નાભિનંદન જનચંદન પ્યારે, જગગુરુ જગજયકારી; પવિબુધને મેહન ભણે, ઋષભલંછન બલિહારી. પ્રભુજી ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy