SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન ગર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. પ્રાણી! મ કરીશ માયા લગાર. ૧ મુખ મીઠે જૂઠે મને જી રે! ફૂડ-કપટને રે! કેટ; જીભે તે છ છ કરે રે! ચિત્તમાં તાકે ચોટ રે; પ્રાણું! મ કરીશ માયા લગાર. ૨ - આપ ગરજે આઘે પડે જી રે! પણ ન ધરે રે! વિશ્વાસ; મનશું રાખે આંતરે રે! એ માયાને પાસ રે, પ્રાણીમ કરીશ માયા લગાર. ૩ જેહશું બાંધે પ્રીતડીજી રે! તેહશું રહે પ્રતિકૂળ મેલ ન છેડે મન તણે જી રે! એ માયાનું મૂળ રે; પ્રાણ ! મ કરીશ માયા લગાર. ૪ તપ કીધે માયા કરી રે! મિત્ર શું રાખ્યો ભેદ મલિ જિનેશ્વર જાણજો જી રે! તે પામ્યા સ્ત્રીવેદ રે; પ્રાણી! મ કરીશ માયા લગાર. ૫ ઉદયરત્ન કહે સાંભળજી રે ! મેલે માયાની બુદ્ધ; મુક્તિપુરી જાવા તણે જી રે! એ મારગ છે શુદ્ધ રે; પ્રાણી! મ કરીશ માયા લગાર. ૬ લોભની સઝાય. (૧૨) તમે લક્ષણ જે જે લેભનાં રે! લેશે મુનિ જન પામે ભારે! લેભે ડાહ્યા-મન ડોલ્યા કરે રે! લેભે દુર્ઘટ પંથે સંચરે રે! તમે લક્ષણ૦ ૧ તજે લેભ તેનાં લઉંભામણ ! વળી પાયમી કરું ખામણ રે, લેભે મર્યાદા ન રહે કેહની રે! તમે સંગત મેલો તેહની રે! તમે લક્ષણ૦ ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy