SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ શ્રી વિનીતવિજયજી. શ્રી નેમિનાથ સ્તવન. (આપે સડાની-દેશી) મન મેહનીયા પિઉ સુણ રે શામલીયા નાહક, સસનેહી રે; મન મેહનીયા પિઉ અષ્ટભવાંતર પ્રીતિ કે, નવમે ભવ કિમ પરહરી રે. મન. ૧ પિલે તું છે ચતુર સુજાણ કે, હું ગેરી ગુણ આગલી રે; મન, પિઉ બેલે રાજુલ નાર કે, વાલિમ વિરહે આકલી રે. મ૦ ૨ પિઉ જેલનના દિન જાય કે, અવસર લાહો લીજીયે રે; મ. પિઉ અવસર ઉચિત અજાણું કે, પશુ ઉપમ તસ દીજીયે રે. મન૦ ૩ પિઉ કુલમાલા સુકમાલ કે, કુમલાયે તુજ કામિની રે; મ. પિઉ દિન જાયે જન વાત કે, પણ નવિ જાયે યામિની રે, મન૦ ૪ પિલ શિવાદેવી માત મહાર કે, સાર કરે અબલા તણું રે; મટ પિઉ યદુપતિ નેમિકુમાર કે, આ મંદિર અમ ભણી રે. | મન૦ ૫ પિક બેલ્યા શ્રી જગદીશ કે, વીશ વિસવા તુમે ભાવો રે; મ0 પિયા એ સંસાર અસાર કે, મુગતિ મંદિરમાં આવજે રે. મન- પિયા રાજુલનેમિજિકુંદક, અવિહડ શિવ સુખ દીઠડાં રે; મન પિઉમેરવિજય ગુરુ શિષ્ય કે, વિનીતવિજય મન મીઠડાં રે. મન૦ ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy